સામાજીક અને રાજકીય જવાબદારી વચ્ચે પોતાના સરળ સ્વભાવ અને વ્યક્તિત્વના દર્શનરૂપ ઓટલા પર ryaaan ગોસ્ટીમાં વ્યસ્ત, પોતાના દિકરા સમાન યુવાસંઘ કચ્છ રીજિયનના હોદેદારો સંગ આછેરી ઝલક..
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના અને યુવાસંઘના મોભી સાથે રાજકીય રીતે કદાવર કદ ધરાવતા ભરતભાઈ સોમજીયાણી અને નૈતિક પાંચાણી અને તેમાંય હાલ મોદી સાહેબને આપણું સનાતની શતાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવા ગયેલ ભરતભાઈ અને સમાજના અબજીભાઈ કાનાણી, ગોપાલબાપા ભાવાણી સંગ હોદેદારો ત્યાં આગળ થયેલ કચ્છી પટેલના મોદી સાહેબના મુખે વખાણની વાતો ને પોતાના દીકરા સમાન યુવાસંઘ કચ્છ રીજિયન સાથે શેર કરી તે સમયની આછેરી ઝલક..
‘ જય હો ‘
*મનોજ વાઘાણી (મૂછાળા)*
પ્રવકતા, યુવાસંઘ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…