#जिक्र का जंक्शन 139….. (લાલજીબાપાનો લાડલો,ભાદાણીનો ભાણો ને પારસીયાનો પ્યારો એવો બાબુભાઇ નો ”બ્રાવો”) મિત્રોનો મીઠડો ”મિત” પાછો કરે સૌને ”ચિત’ અને શીખવા જેવી,જેની વોલીબોલ સર્વિસની ”રીત” (મિત બાબુભાઈ પારસિયા ને જન્મ દિવસની દેડકા સર્વિસ જેવી શુભેચ્છાઓ🎂🎂🎂🎂)
કટાક્ષ કરવાનો ‘કિંગ’ દેશી ભાષામાં જેને આપણે કહીએ ‘ટોન’ મારે રયો..!!શરીરે જોશીલો,હોંશીલો ને પાછો જબરદસ્ત સ્ફૂર્તિલો.દેખાવે કસાયેલી સિક્સપેક બોડીધારી, શ્યામકૃષ્ણ જેવો અને પાછો રાધે શ્યામ પણ કહી શકાય..!!એવો ગોપીઓને ગમતો આ બ્લેક કમાન્ડો😍😍દેશીભાષામાં તો ઠીક,તમને ઉભા વેતરીનાખે એવી પાછી અંગ્રેજીમાં એની અજગર જેવી પકડ..!!ગરમી ભલેને 45 ડીગ્રી હોય અમારો આ બ્રાવોને ભર-બપોરે પડકાર ફેકોને ક્રિકેટ,વોલીબોલ કે સ્વિમિંગની રમતો કરવી હોય ને તો સાહેબ હાજરાહજૂર હોય..!!(સૌને અચંબિત કરતી મિતની ઇન્ટરનેશનલ પ્લેયર્સ જેવી વોલીબોલની સર્વિસ પ્રખ્યાત છે)
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ.જીવનમાં જબરદસ્ત રહો,મસ્ત રહો,વ્યસ્ત રહો અને પાછા યાર અમારા જેવા લોકોના કોન્ટેક્ટમાં એ રહો..!!😎😎😀😀
મિત પર ઘણુંબધું લખી શકાય પણ હાલમાં સમયનો ખૂબ અભાવ છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બે-ચાર શબ્દો દિલ માંથી નીકળ્યા એટલે લખી નાખ્યા..
‘જય હો’
✍ મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)
9601799904