#जिक्र का जंक्शन 143….. 56 ભોગના અન્નકૂટ દર્શન ‘અંગીયા-નાના’
વિ.સ. 2076 નુતનવર્ષના સવારે 10.00 કલાકે નાના- અંગીયા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર મધ્યે સમાજના વડીલ માવીત્રો,ભાઈઓ – બહેનો તેમજ સારી એવી સંખ્યામાં છેલ્લા ‘ચારેક’ વર્ષથી ઉપસ્થિત રહેતા યુવાનો હાજરી વચ્ચે શંખનાદ સાથે આરતી,ઘુન,થાળ,કીર્તનની રમઝટ વચ્ચે 56 ભોગના વિવિઘ પ્રસાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને ભગવાન શ્રી સત્યનારાયણને જમાડવામાં આવ્યા એ વેળાની આછેરી ઝલક આપણા મોબાઈલ સ્ક્રીન પર..
સમાજજનો પોતાના ઘેરથી સ્વ બનાવટની વિવિધ વાનગીઓ નુતનવર્ષ ‘અન્નકૂટ’માં ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ને અર્પણ કરીને ધન્યતા અનુભવે છે.
‘જય હો’
ફોટો ક્લિક..
હર્ષ કેશરાણી.
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904