#EkZalak462…. આજ થી ઊંઝા ખાતે માં ઉમિયા નો અનોખો આસ્થાનો અવસર… (લક્ષચંડી મહાયજ્ઞ) આશરે દેશ-વિદેશ 50,000,00/- થી વધારે લોકો આ અવસરના સાક્ષી બનશે..!!
વિશ્વભર માંથી ઊંઝા ખાતે 50 લાખથી પણ વધારે લોકો આ લક્ષચંડી મહાયજ્ઞમાં એકત્રિત થવાના છે.વડાપ્રધાન થી લઈને અનેક રાજકીય,સામાજીક અગ્રણીઓ તેમજ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન રાત્રી પ્રોગ્રામોમાં ગુજરાતના જાણીતા અને માનીતા લોકલાડીલા નામાંકિત કલાકારો દ્વારા સ્ટેજ પ્રોગ્રામ સાથે મોટી સંખ્યામાં એકત્રિત માં ઉમિયાના આ અવસરમાં વિવિધ વ્યવસ્થાની 40 થી વધારે ટીમો દ્વારા ઉતારા થી ઉજવણી સુધીમાં આ સ્વયંસેવકો લોકોને ખડેપગે મદદરૂપ રહેશે..!!
તન,મન અને ઘનથી આ લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ મદદરૂપ થનાર દરેકએ દરેક વ્યક્તિનો ટીમ Ek Zalak અભિનંદન પાઠવે છે સાથે માં ઉમિયા આપણી હરહમેંશા ચડતી રાખે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904