#EkZalak465. રાજાની શોર્ટફિલ્મ ”વિશ્વાસ’ રિલીઝ પછીના રીવ્યુ…💪

        #ડાયરેક્ટરના મગજમાં ફિલ્મની #રીલ પહેલેથી જ બની ચુકી હોય છે માત્ર તેને યોગ્ય રીતે કંડારવાની બાકી હોય છે..! લાજવાબ લોકેશનું #પરફેક્ટ #સિલેક્શન👌દરેક #શોર્ટને ફિલ્મવાવા ખૂબ જ માવજત કરી છે..!!એડિટિંગ અને દરેક એક્શન પર અભિનય કરતા પાત્રોના રિએક્શન પણ લોકોનું ધ્યાન ખેંચે છે..!ગુજરાતી અર્બન #મુવી જોતા હોઈ તેવું ફિલ થાય એ લેવલની કેમેરામેન રાજા એ મહેનત કરી છે.સુરેશ પટેલએ અને રાજાએ આ લવેબલ #શોર્ટફિલ્મની #સ્ટોરી લખવાનો સરસ પ્રયત્ન કર્યો છે પણ લોકોની લવ સ્ટોરી પ્રત્યે અપેક્ષાઓ વધારે હોય છે…!!!અચંબિત કરે,જકડી રાખે એ પ્રકારના નવા વિષયો પર નવી સ્ટોરી લઇને #ભવિષ્યમાં શોર્ટફિલ્મ બનાવશો એવી એક ઝલકને અપેક્ષાઓ..
      ખૂબ જ આનંદ એ વાતનો કે આસપાસના જાણીતા સ્થળો પર ઓળખીતા વ્યક્તિઓનો અભિનય.અને એથી વધારે ખુશી એ વાતની કે નજદીકી અને એ પણ #અંગીયા ગામનો અમારો રાજએ આ #વિશ્વાસ શોર્ટફિલ્મ બનાવીને એવા તો બીજ બોઈ નાખ્યા છે.જે આવનાર ભવિષ્યમાં #વટવૃક્ષ બન્ને તો નવાઈ નહીં…!!

‘જય હો’

શોર્ટફિલ્મ મેકિંગ
The Peacock Studio


 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *