#EkZalak496…. રામાયણનો ‘રંગ’ દેશમાં દૂરદર્શન થી લઈને દુર્ગમ સ્થળના લોકો ‘સંગ’ આજકાલ કોરોના સામેનો ‘જંગ’ સોશિયલ મીડિયાના સહારે જોવા મળી રહ્યો છે…!! (અંગીયામાં આવશે મારો રામ એવી આશા સાથે ઇન્ટરનેટ યુગમાં ઇંતજાર કરતી પ્રસિદ્ધિ નામની શબરી)
રામાનંદ #સાગરની #રામાયણ સિરિયલ #અત્યારે દેશના ખૂણે-ખૂણે #ટેલીવિઝન થી ટેબલેટમાં,આ #લોકડાઉનમાં વધુ જોવાતી #સિરીઝ બની ગઈ છે..#TRPની બાબતમાં અત્યારે #દૂરદર્શન સૌથી ટોપ પર છે જે 33 વર્ષ પહેલા પણ #આટલુ ન હતું..!!દેશના #ટાબરીયાઓ રામાયણ #સિરિયલ જોઈને તેના #પાત્રોથી #પ્રભાવિત થઈને તે પાત્રોને #ભજવવાના પ્રયાસના વિડિઓ #સોશિયલ મીડિયામાં #આજકાલ ખૂબ વાઈરલ થઈને ધૂમ #મચાવી રહ્યા છે..
#રામાયણમાં #પ્રભુશ્રી #રામ મારે #ઘેર #આવશે એવી
#ધીરજ,#આશા,#નિષ્ઠા,#ઇન્તેજારી અને #અતૂટ #શ્રધ્ધા #સાથે #શબરી #માતા #પંપા #સરોવરની પાળે અને #ચિત્રકૂટ ઘાટ પર #પોતાની #કુટીર અને #આંગણના રસ્તાઓ પર એક દિવસ નહીં પણ #દરરોજ તાજા #પુષ્પો પાથરીને આજના માણશોને મોટીવેટ કરતો મેસેજ જાણે આપી રહ્યા હોય.શ્રધ્ધા સો ટકા શિખરે પોહચાડે જો યોગ્ય સમયની રાહ જોવાની ત્રેવડ હોય તો ઇન્તજાર ઈશ્વરીય અનુભુતી કરાવે…!!
#પ્રસિદ્ધિ #વાઘાણીને #રામાયણ જોતા ઇન્તજારનું અણનમ ઉદાહરણ ‘શબરી’ પાત્ર ખૂબ સ્પર્શી ગયું અને તેને #મમ્મી ખુશ્બૂને વાત કરતા #કીધું કે મને #શબરીનો પહેરવેશ પહેરવો છે અને કુટિરની તૈયારીઓમાં જે સામાન હોય તેની ગોઠવણી કરો મારે આ પાત્રની #એક્ટિંગની #અનુભૂતિ કરવી છે.તો #માત્ર 1 કલાકમાં તો #જટ-પટ ખુશ્બૂએ #તૈયારીઓ કરીને રામાયણના #રંગમાં સૌ #રંગાઈ ગયા..
‘જય હો’
બેકગ્રાઉન્ડ મ્યુઝીક.
Youtube રામાનંદ સાગર રામાયણ..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904