#जिक्र का जंक्शन 154…. ‘દુઃખી’ માણસ ના સાચા ‘મુખી’ એવા અંગીયાના ઉપસરપંચ મણુ ‘મુખી’ (જન્મ દિવસની શુભેચ્છાઓ💐💐💐🎂🎂)
‘દુઃખી’ માણસ ના સાચા ‘મુખી’
એવા અંગીયાના ઉપસરપંચ મણુ ‘મુખી’
દારૂડિયાઓ ગામને પાદરે દાદાગીરી કરતા ‘લૂખી’
ત્યાં ભગાડવામાં પોહચે પહેલો અમારો મણુ ‘મુખી’
પવનચક્કીના થાંભલા લાગ્યા એ સીમ ને નદી ‘ભુખી’
વિરોધ કરવા ‘સ્પેલન્ડર’ + થી એકલો પોહચે મણુ ‘મુખી’
ગામમાં એન્ટ્રી પહેલા ફોનમાં પૂછે એકવખત વર્ધિ ‘ખાખી’
લોકડાઉનમાં ગામમાં આખામાં દોડાદોડી કરે મણુ ‘મુખી’
દાડમની ડાળીએ પળભરમાં આંખ ને નાખી ‘પીખી’
ભાવ એ ‘ભુભાટ’ જોઈ ‘દુખી’ આજકાલ છે મણુ ‘મુખી’
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904