#जिक्र का जंक्शन 156…. છ-પાંચ એટલે વચનને એક વર્ષ અને તેની મમ્મીને ત્રીસ.. એક + ત્રીસ = એક’ત્રીશ’ ના કરીએ ‘વિશ’….(જન્મ દિવસની શુભેચ્છાઓ💐💐🎂🎂)

         મારુ #ઓબ્ઝર્વેશન પ્રમાણે #ઝીરો થી એકવર્ષના #બાળઅવસ્થાનો સમય અને #વ્યક્તિ જ્યારે પોતાનો #અંતિમ પડાવ એટલે કે #વૃદ્ધકાળમાં ગુજરતી હોય એ #સમયગાળો ઘણોબધો સામ્ય છે..!!મારા #દાદાની ઉંમર 80ની #આસપાસ એટલે એકના હાથપગ વ#ર્ષોથી ચાલીને #થાક્યા અને બીજાના પા-પા #પગલી કરે છે એટલે હાથ બન્નેના #પકડવા પડે..!!નવડાવા થી કરીને #નિચોવા સુધી #મદદરૂપ થવું પડે કેમકે એકનું ચડતું લોહી અને બીજાનું ઉતરતું એટલે મેં મારા જ ઘરમાં હાલ એક જ વર્ષમાં અનુભવેલી #બાપા થી #બાળક સુધીની #જીવનયાત્રા..!👌

છ -પાંચના રાત્રે 10.39 મિનિટે #નખત્રાણાની #દેવાશિષ હોસ્પિટલમાં કાર્યરત #ડો.#શક્તિસિંહ #વાઘેલા #સાહેબએ એમની #શૈલીમાં કીધું કે મનોજભાઈ #બાબો આવ્યો છે.બસ ત્યાર થી આજ સુધી વચનની વધામણી થી વાયડાઈ સુધીની વર્ષ #દરમિયાનની મોજ-મસ્તીની #ઝલક કેમેરામાં #કંડારી છે.(ફ્રી ટાઈમમાં ફોટોફ્રેમ રૂપે શેર કરીશું )
          અમારા ઘેર એક દિવસમાં મારો પુત્ર વચન અને મારી #ધર્મપત્ની #ખુશ્બુનો એકી દિવસે જન્મદિવસ એટલે #બમણી ખુશી #મતલબ સોનામાં #સુગંધ.જીવનમાં મસ્ત,વ્યસ્ત અને #જબરદસ્ત રહો તેવી બન્ને ને અઢળક શુભેચ્છાઓ અને #શુભકામનાઓ…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *