#EkZalak505…. AK-47 માંથી ‘વછુટેલી’ અણીદાર ગોળીની સામે આવનાર કોઈપણ વસ્તુઓ કે વ્યક્તિને આરપાર વીંધી નાખે તેવી અંતરને આરપાર હૃદય સોંસરવી ઉતરી જાય,એવી આજની નવી જનરેશનના વાલીઓની અપેક્ષાઓની ‘વાત’ અંકિત સુરાણીએ કરી છે. (તમારો દીકરો કે દીકરી વડાપ્રધાન બનવાને લાયક છે પણ તમે નાનપણથી જ સરપંચના નાના-નાના રોલ કરાવીને ગામ પૂરતા સીમિત રાખી મુકો છો..!!)

         #મુંબઈમાં મેં મારી નજરે #રિયાલિટી ‘શો’ ના નાનકડા #ટાબરીયા ઓને પડદા #પાછળ જોયા છે.આ #કલાકારો સ્ટેજ પર #પર્ફોર્મન્સ કરતા હોય તે સમયે આપણે #ટીવી સામે ઉઠવાનું કે #મોઢું ફેરવાંનુંએ ગમતું ન હોય એ લેવલનું મનમોહીલે અને અંતર માંથી ‘આહ’ ને ‘વાહ’ શબ્દોના ઉદગાર નીકળે તેવુ #હટકે પરફોર્મન્સ દેખાડે..!!બધા #પાર્ટીશીપેટને ગમતું હશે શુ..??નથી ગમતું એ મેં પડદા પાછળ જોયું છે.આ #પાંચ થી #આઠ વર્ષના પંદર માંથી પાંચને તો પોતાની મરજી વિરુદ્ધ માત્ર માં-બાપના શોખ ખાતર સ્ટેજપર પર્ફોર્મન્સ કરતા જોયા છે..!!ઘોડા ઉભે-ઉભે સુઈ જાય પણ મેં તો પડદા પાછળ આ ટાબરીયાઓ ઉભા-ઉભા #ઘોડાની જેમ સુતેલા જોયા છે..!!(થાક તેના #ચહેરા પર #રીતસરનો દેખાય..!!)


       પડદા પાછળ આ #હાલત જોઈને એમ થયું કે આ બાળકોની ઉમર #ગામની #ગલ્લી અને #શહેરની શેરીમાં રમવા જેવડી છે.આટલી નાની ઉંમરે આ પ્રેશરમાં બાળક ઓલતાનો ટ્રેશર જેવું ફિલ કરે છે.15 થી 20 વર્ષ પહેલા,ના-છૂટકે વર્ષોથી ચાલ્યા આવતા બાપ-દાદાની પેઢીમાં પોતરાને પરોવી નાખતા.પોતરાને પોતાના ક્ષેત્રમાં પ્રયત્ન કરવા જ ન મળ્યો એટલે આવા કેટલાયે ટેલેન્ટને દંભાઈ ગયા..?જો #નાનપણથી જ બાળકોને પોતાના મનગમતા કાર્યોમાં ફ્રીડમ આપવામાં આવે સાથે યોગ્ય સમયે #સપોર્ટ માં-બાપ #તરફથી મળે તો પોતાના #ક્ષેત્રોમાં 100% સાઈન્ટીસ બંને..!!
       મિત્રો અંકિતે આ વિડિઓ દ્વારા ખૂબ સારી વાતો કરી છે.દેખાદેખીની #હોડમાં બાળકોને અમુક #દાયરામાં આપ સીમિત રાખી દીધા છે.જો પોતાની રીતે ખીલવા દેશો તો 100% કાઠું કાઢશે.#અંકિતની વાત સરસ લાગે તો શેર અને પેજને લાઈક કરશોજી…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *