#जिक्र का जंक्शन 158.. આજથી હરહંમેશને માટે 19- 5 એટલે ડો.શક્તિસિંહ વાઘેલાના જીવનમાં બમણી ખુશીઓનો અવસર..!! પુત્ર અને પત્નીનો જન્મદિવસ..(કિશોરીબા નો કાનુડો ”શિવવર્ધનસિંહ શક્તિસિંહ વાઘેલા” 

      સાહેબને આ ફોટો પોઝમાં તમે ને મેં ન જાને હજારો વાર સ્માઈલ સાથે જોયા છે..??હોસ્પિટલમાં હજારો ડિલિવરીમા અન્ય બાળકો સાથે..!(આ ફોટોમાં પોતાના પુત્રને પ્રથમ વખત નિહાળીને વ્હાલ કરી રહ્યા છે) આ એરિયામાં કોઈપણ જાતના તહેવારોમાં પણ સગર્ભાના સહારારૂપે ઇમરજન્સીમાં હરહંમેશ ખડેપગે રહીને હજારો અટપટ્ટાને અગરા ઓપરેશન કરાવી ચૂકેલા ડો.શક્તિસિંહ સાહેબને પુત્રરત્નના જન્મની અઢળક શુભેચ્છાઓ
      હેમાંગીનીબેન અને શિવવર્ધનસિંહને આજરોજ જન્મદિવસની શુભેચ્છાઓ.તનથી તંદુરસ્ત,મનથી મક્કમ અને જીવનમાં જબરદસ્ત રહો તેવી પેજ @એક ઝલકવતી મનોજ વાઘાણી & ફેમેલીની શુભેચ્છાઓ સાથે આપ સૌની માં આશાપુરા હરહંમેશ ચડતી રાખે તેવી અંતકરણપૂર્વક પ્રાર્થના..

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *