#EkZalak508. કઠિન પુરુષાર્થ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે નાનીઉંમરે ઓળખ ઉભી કરતો કચ્છીયુવાન..!!કચ્છના બન્ની બાજુ આવેલા રણ વિસ્તારમાં નખત્રાણાના ”પાર્થ પ્રફુલભાઈ કંસારાનો” જગમશહૂર થયેલ શિયાળનો (fox) શોર્ટ.👌રશિયા ખાતે 35મો ઇન્ટરનેશનલ ‘વાઇડલાઈફ’ એવોર્ડમાં વર્લ્ડના 173 દેશોના 1,17,500 મેમ્બરના 4,18,800 ફોટોની રેસમાં ટોપ 15માં કચ્છમાં કપરી કન્ડિશનમાં ક્લિક કરેલ ‘કંસારાએ’ મેદાન માર્યું સાથે એજ શિયાળનો ફોટો NLC ઇન્ડિયા કેલેન્ડર 2020 માં પણ પબ્લિશ થયેલ …📸🇮🇳👌👌👌

       તમે શુ માનો છો આ શોર્ટ લેવા ઇઝી છે એમ..??સાહેબ #વાઇડલાઈફના એક-એક હટકે શોર્ટ લેવા માટે જીગર જોવે જીગર.#જંગલની ડરાવની રાત્રીમાં જ્યાં હિંસક પ્રાણીઓના ભલભલા ‘ભાયદાના’ પાયજામાં ભીના કરી મૂકે એવા આવાજો સંભળાતા હોય..!!કેટલીયે રાત્રીના #ઉજાગરા બાદ એક #’પરફેક્ટ ક્લિક’ માટે ‘ઇન્તજારનું તપ’ કરીને કોઈક ટેકરી પર,કોઈક ઝાડની ડાળીપર,ઉફણતી નદીના તટ પર,55 ડિગ્રી શેકી નાખે એવા રેતાળ રણ પર, #હિમાચ્છાદિત બરફની ટોચ પર,ઊંડા સમુન્દ્રના તળિયા પર,ઓસ્ટ્રેલિયાના અગન -જ્વાળામાં આગ ઓકતા જગલ પર,એમેઝોન કે બ્રાઝિલના વર્ષાવનના ગાઢ જગલો પર,મતલબ દેશદુનિયાના વગેરે-વગેરે સ્થળો પર એકચિત્તે,એકદમ,પશુ-પક્ષીઓ શિકારની શોધમાં જેમ ચોકન્નના #પોઝિશનમાં હોય તેને અનુરૂપ પોતાની જાતને #છુપાવીને એકીબેઠક તો ઘણીવખત જમીનપર ચતા સૂઈને કલાકો,દિવસો,મહિનાઓના પરિશ્રમના ફળ સ્વરૂપ આવી કપરી #પરિસ્થિતિમાં વાઇડ- લાઈફ પરફેક્ટ ફોટો ક્લિક થતા હોય છે..!!બાકી તો તમારા કિસ્મત બળ કરતા હોય તો, અનાયાસે રખડપટ્ટી વગર જ રસ્તે જેની તમને તમન્ના હોય એ મળી જતા હોય,પણ બહુ ઓછું બને કેમકે,#કેમેરો ઓન કરીને તમે પરફેક્ટ શોર્ટના પોઝિશનમાં આવો ત્યાં સુધી તો તમારા નજર સામેથી આ જગલી #જનાવર જટ કરીને ફટ નીકળીને જોતજોતામાં તો અદ્રશ્ય થઈ જતા હોય છે..!! સાચું ને..?? (આ 35માં એવોર્ડમાં ટોપ 100 ફોટોગ્રાફરે શોર્ટ લેવામાં કેટલી મહેનત કરી હશે તેની અનુભૂતિ એક વખત આંખ બંધ કરીને નીચે વિડિઓ નિહાળીને વિચારજો..??)


      #મેળાવડા સ્વભાવવાળા પાર્થના પિતાશ્રી પ્રફુલભાઈ કંસારા આમ નખત્રાણા #સ્વામિનારાયણ #સત્સંગથી જોડાયેલા અને નગરમાં સેવાકીય કાર્યોમાં પણ પ્રવૃતશીલ #પ્રફુલભાઈ #સ્ટેશનરીના #વ્યવસાય સાથે #વર્ષોથી સંકળાયેલ છે.(પાર્થ – પ્રિન્ટર્સમાં મોટાભાગના શિક્ષકોની ચહલપહલ વધારે..!!) મનગમતા ફિલ્ડમાં બાળકો આગળ વધે એવી આધુનિક સોચ ધરાવતા #પ્રફુલભાઈ #કંસારાના મોટા પુત્ર #શ્રેયાશ સ્ટેશનરીમાં બેસીને ‘IT’ રિલેટેડ કાર્યો કરે અને પાર્થને તો ”વાઈલ્ડલાઈફ” ફોટોગ્રાફી ગજબનો શોખ..!વિકટ પરિસ્થિતિમાં પણ પ્રકૃતિના ખોળે રમતા જંગલી પ્રાણીઓના પિક્ચર કેમેરામાં ક્લિક કરવામાં મહારથ હાશીલ કરીને #ઢગલાબંધ એવોર્ડ, મેડલો અને ટ્રોફીઓ પાર્થ બહુ નાની ઉંમરે બહુ મોટી સિદ્ધિઓના #શિખરો સર કર્યા તેની પાછળ પિતા પ્રફુલભાઈ એ મનગમતા ફિલ્ડમાં જવા માટે પ્રોત્સાહનરૂપી પ્લેટફોર્મની મોટી ભેટ આપી છે..
#રશિયા ખાતે દેશ અને #દુનિયાના વાઇડલાઈફ ફોટોગ્રાફરનો 35મો #ઇન્ટરનેશનલ એવોર્ડ #યોજાયો હતો.તેમાં વર્લ્ડના 173 દેશોના 1,17,500 મેમ્બરના 4,18,800 ફોટોની રેસમાં ટોપ 100 ફોટોના સિલેક્શનમાં કચ્છમાં કપરી #કન્ડિશનમાં ક્લિક કરેલ ઇન્ડિયન #શિયાળનો ફોટોને #સ્થાન મળ્યું હતું..!!ચાર #લાખથી પણ વધારે ફોટો ‘કલેક્શનમાં’ કચ્છના #બન્ની વિસ્તાર પાસે લીધેલા ‘ફોક્સના’ ફોટોનું ‘સિલેક્શન’ આપણે સૌને ગૌરવ થાય એવી આ સિદ્ધિ છે.👌👌💐💐💐

પાર્થની નાની ઉંમરમાં એવોર્ડ અને તેની સિદ્ધિઓ પર નજર.

Gold Medal & Certificate From Chhobiwala Photogrphy Community kolkata

Got Gold Medal in Critique Choice of month pv awards

Got Gold Medal Photo Freme certificate In “The Lenstions 2019” Photography Exhibitions & Competions

Photo Got Published In ”NLC” india Calender 2020

Photo Published In shutter World Magazine

Selected For exhibition in chitabarnali 2019 Biggest photo fest Of Odisha

Got Diploma Certificate from 35 Internations awards Russia with Top 26% Single Photo From All Participants Under Themse Monkey

Photo Featured on national geographic under top 24 Wild Birds photographs

2 Photographs Got Featured in Cottage resorts kokan,Maharastra

Got 2nd Rank in Open Gujrat Photography Exhibitions & Competitions Catagory : Willife

Got 2nd Rank in the Wild India Week Contest,Along With The Prinze Of Holiday Packege 3D2N at infinity Resorts Corbett

Got 2nd Rank in prism Vision awords 2018 in Wildlife Category

got 3 rank UPC Awards

આવનાર #સમયમાં પાર્થભાઈ તમે કેમેરામાં ક્લિક કરેલા ફોટો કલેક્શનની ચર્ચા #આખી દુનિયા કરે એવી પેક Ek Zalak વતી #મનોજ #વાઘાણી અને #નીતિન #ભાદાણીની અઢળક #શુભેચ્છાઓ…

‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *