🔷 છેલ્લા 5 વર્ષ થી…

શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ અને મહિલા મંડળ આયોજીત દેવીસર મધ્યે બેડ મિન્ટનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળીના દિવસે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 48 ખેલાડીઓ પાર્ટીશીપેટ થયા હતા.
સમાજ , યુવકમંડલ તેમજ મહીલા મંડળના હોદેદારો અને સમાજજોની ઉપસ્થિતમાં દીપ પ્રાગટય કરી ને ટુર્નામેન્ટ ને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો. કોરોના કાળ ના બે વર્ષ આ ટુર્નામેન્ટ યોજાઈ શકી ન હતી. આમ છેલ્લા 5એક વર્ષથી સમાજના પ્રટાગણમાં મનોરંજન અને સામાજીક મેળાવડો થાય એ અંતર્ગત આ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે.

🔷 48 ખેલાડીઓ ભાગ લીધો..

સીઝન -5 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં દેવીસર યુવક મંડળ અને મહિલા મંડળ માંથી 48 ખેલાડીઓ ભાગ લીધો હતો.ભારે ઉત્સાહ સાથે યોજાયેલ આ રાત્રી ટુર્નામેન્ટમાં આખરે 48 ખેલાડીઓમાં સૌથી સારું ભાઈઓમાં *ભરતભાઈ રૂદાણી* પ્રદર્શન કર્યું હતું અને તેઓ વિનર્સ જાહેર થયા હતા અને રનર્સઅપ જીગ્નેશ રૂદાણી અને મહિલાઓમાં વિનર્સ *મનાલી બેન રૂદાણી* અને રનર્સઅપ હર્ષિદાબેન છાભૈયા એ મેદાન માર્યું હતું.

જય હો

ફોટો & ઇન્ફોર્મેશન સેન્ડર..
મેહુલભાઈ લીંબાણી
પ્રસાર પ્રચાર સમિતિ

✍️ મનોજ વાઘાણી..
Pro. યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *