🔷 બસ નામ કાફી હૈ..!!

2008 સુધી સમયગાળો એવો હતો..! તમને કદાચ માનવામાં નહિ આવે..? આ સમય દરમિયાન ખેતાબાપા સ્કૂલ વિથોણમાં એડમિશન લેવા માટે રીતસરની પડાપડી થતી..! આસપાસના ગામડાઓ અને દૂરના ગામડિયાના છોકરાઓ અભ્યાસને માટે સંત શ્રી ખેતાબાપા હાઈસ્કૂલ ને પ્રથમ પ્રાધાન્ય આપતા. (તે વખતે પ્રાઇવેટનો ક્રેઝ ન હતો.) શિક્ષકો અને વિધાથી વચ્ચે શિષ્ટચાર , આદર સત્કાર એક અલગ લેવલ પર હતો.. આજે ઘણીબધી સ્કૂલોમાં વિધાથીઓ શિક્ષકો ને સામાં થતા હોય એવા ગણાયે કિસ્સાઓ જોવા મળે છે..


હજુ પણ વિથોણ અને તેની આસપાસના ગણાબધા ગામડાઓના વિધાથીઓના વાલીઓ આ સ્કૂલની શિસ્ત , સંચાલન અને શિક્ષણ પદ્ધતિથી એડમિશન માટે પ્રથમ પસંદગી ઉતારે છે..


🔷 ગ્રામ વિકાસ સમિતિ દ્વારા..

ગ્રામ વિકાસ મંડળ અને સ્કૂલ સ્ટાફ દ્વારા દર વર્ષે વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવે છે. વિથોણ મધ્યે તાલુકામાં મોખરાની સ્કૂલો માની એક *સત શ્રી ખેતાબાપા હાઇસ્કુલ* વિથોણ મધ્યે આજરોજ ધોરણ -10ના વિધાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવવા માં આવી સાથે ધોરણ -12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનો ગ્રામવિકાસ મંડળ દ્વારા અને શિક્ષક તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા વિદાયમાન આપવામાં યોજવામાં આવ્યો..


જેમાં ગ્રામ વિકાસ મંડળના પ્રમુખશ્રી ડો.આર.આર. પટેલ સાહેબ, ઉપપ્રમુખશ્રી ‘રતીલાલભાઈ ખેતાણી’ મહામંત્રી શ્રી કાંતિભાઈ પદમાણી , સહમંત્રી શ્રી ‘દિનેશભાઇ રૂડાણી’ તેમજ નખત્રાણા તાલુકાના ભાજપના પ્રમુખશ્રી દિલીપભાઈ નરસીગાણી, હેમલતાબેન રૂડાણી, તેમજ આચાર્ય સુરેશભાઈ પટેલ અને શિક્ષક સ્ટાફ..

*સ્કૂલ સમયની વાતો અગામી દિવસોમાં આર્ટિકલરૂપે લખીશ*

જય હો

ફોટો સેન્ડર..
દિનેશભાઇ રૂડાણી

✍️ મનોજ વાઘાણી..
પ્રવક્તા, યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *