#जिक्र का जंक्शन 198. સફળ આયોજનોમાં અગ્રેસર અને માહોલ બનાવવો જેમના ડાબા હાથનો ખેલ એવા ભાઈ શ્રી અશોકભાઈ નાકરાણીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારાગાંધીધામ સ્તરે પર્યાવરણ ગતિવિધિ સયોજકની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…
નાનપણથી જ મિત્રો અને મોટેરાઓ ને માહોલ બનાવીને એકઠા કરવાની પકડ અને કોઠાસૂઝ કોઈનામાં હોય તો તે ભાઈ શ્રી અશોકભાઈમાં..!!સ્વભાવે સિદ્ધાંતવાદી અને જિદ્દી તો ખરા સાથે સામે ગમે તે કેમ ન હોય…?? જો આપણે સાચુકલા હોઈએ તો મો પર પરખાવી દેવું એવા નેતાગીરીના બધાએ ગુણો જેમનામાં તરી આવતા એવા ભાઈ શ્રી અશોક ભાઈ વેલજીભાઈ નાકરાણીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ગાંધીધામ પર્યાવરણ ગતિવિધિ સયોજકની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 🇮🇳🇮🇳👍
અશોકભાઇ
9979062827
“જય હો”
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
🙏🙏🙏🙏jay ho