#પોઝીટીવપંચ 02… લેવા પટેલ હોસ્પિટલ ભુજના ડો.મહાદેવભાઈ પટેલએ આપેલ કોરોના વિશેની 5 મિનિટની એડવાઇસને મિત્રો ધ્યાનપૂર્વક સાંભળીએ..


🔷 પ્રારંભિક લક્ષણોથી લઈને શરીર ચેકઅપ માટે કેવી મેડિકલની વસ્તુઓ ઘરે વસાવી.??




ડો.મહાદેવ પટેલનો 5 મિનિટ કોરોના વિષય પર નો વિડિઓ મારફતે બાળકોથી લઈને બુઝુર્ગો વર્ગે ને કેવી તકેદારી રાખવી તેમજ પ્રારંભિક કોરોના લક્ષણો ને કેવી રીતે ઓળખશો..? એ બધું સરળતાથી સમજાવ્યું છે.સાથે ઘરમાં વસાવી શકાય તેવા મેડિકલના વસ્તુઓની વિડિયોમાં વાત કરી છે જે આપ ધ્યાનપૂર્વક જોઈ શકો છો.


મિત્રો કોરોનાકાળમાં આ વિડિઓ વધુ લોકો સુધી પૉહચાડશો તેવી અપેક્ષા..

“જય હો”

વિડિઓ સેન્ડર..
નરશીભાઈ ગંગારામ પારસિયા

✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *