#પોઝીટીવપંચ 07… 28 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે, 18 વર્ષ ઉપરના યગસ્ટરો માટે COVISHIELD વેકસીનેશનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન.. (ઘરે બેઠા મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે વાંચો વિગતવાર)
🔷 COVISHIELD વેકસીન માટેની ઓનલાઈન પ્રોસેસ…
સમગ્ર દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ ચાલી રહ્યું છે.તેમાં તબક્કા વાર સૌ પ્રથમ કોરોના વોરીઅર્સ ને Covid – 19 સામે રક્ષણરૂપ COVISHIELD રસી આપવામાં આવી હતી.ત્યાર બાદ ફ્રન્ટલાઈન વોરીઅર્સ એમ અલગ-અલગ રીતે 60 વર્ષ ઉપરના સિનિયર સીટીઝનને તો હાલ 45 થી 59 વર્ષ સુધીના લોકોનું વેકસીનેશન ચાલુ છે,તેમાં વેકસીનનો બીજો ડોઝ પણ ઘણાબધા લોકોએ લઇ લીધેલ છે..!!
ત્યારે 1 may થી 18 થી 45 વર્ષ સુધીના યગસ્ટર લોકોનું રસીકરણ થવા જઈ રહ્યું છે.જે દેશનું સૌથી મોટું રસીકરણ હશે અને તેમાં મોટા ભાગના યુવાનોને આ રસીકરણમાં આવરી લેવામાં આવશે..!!જેનું Online રજિસ્ટ્રેશન આવતીકાલે તારીખ 28 એપ્રિલથી ઓનલાઈન કરવામાં આવશે.તમે પણ ઘેરબેઠાં Mobile દ્વારા રજિસ્ટ્રેશન કરી શકો છો .જેની લિંક નીચે મેં આપેલ છે..
મિત્રો પોસ્ટ દ્વારા માહિતી વધુ લોકો સુધી પોહચાડશો તેવી અપેક્ષા..
“જય હો”
ફોટો by..
Zee24 કલાક..
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904