યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના એજ્યુકેશન સમિતિના PDO અને વ્યવસાયે વકીલ અને સ્વભાવે સરળ જેઓ વિરાણી મોટી ગામે સામાજીક ક્ષેત્રે નાની ઉંમરે સેવાઓ આપી રહ્યા છે. જેમાં તેઓ ટ્યુશન કલાસીસ મંત્રી તરીકે ત્રણ વર્ષ સેવા આપી ચૂક્યા છે અને હાલ જેઓ વિરાણી મોટી યુવક મંડળમાં ખજાનચીની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા *નિલેશભાઈ દિવાણીનો* આજ રોજ જન્મ દિવસ પ્રસંગે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના તમામ હોદેદારોશ્રી, કારોબારી સભ્યશ્રી અઢળક શુભેચ્છાઓ પાઠવે છે.
આનંદમય,યોગમય લાંબુ અને નિરોગી જીવન જીવવો તેમજ જીવનમાં જબરદસ્ત ,તંદુરસ્ત અને સામાજીક કાર્યોમાં વ્યસ્ત રહો તેવી કુળદેવી માં ઉમિયાજી ને અને ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના..

જય હો

શુભેચ્છક…
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..

✍️ મનોજ વાઘાણી…
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *