✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
Day – 14 (09/03/2024)
તેરે જેશા યાર કહા…..!!!
વડીલ વિમાન યાત્રા – 2 યુવાસંઘ ક્ચ્છ રિજીયન આયોજીત દક્ષિણ ભારત ખાતે જ્યારે પોતાના અંતિમ પડાવ પર છે. વડીલો ખૂબ ખુશ છે એક બીજા જોડે અંતરનો આત્મીય સંબંધ કેળવાયો છે. યાત્રા માં ઘણા દિવસો દક્ષિણ ભારતમાં આદ્યામિક અનુભૂતિ નો અહેસાસ વડીલો એ કર્યો છે ત્યારે આજરોજની તેરે જેશાં યાર કહા સોંગ બાબુભાઈ બાથાણીએ ગાઈ સંભળાવતા *વડીલો એકબીજામાં ખોવાઈ ગયા હતા..*
Royal Car Decora – Bhuj & Morbi….
‘ જય હો ‘
*તમારા શ્રવણ કુમાર…*
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા.
#tamilnadu #india #oldisgold #south
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…