Site icon Ek Zalak

16. Vadil Viman yatra – 2 (South India) Comedy King Babulal Bathani (BL) – Kutch Region

      તમિલનાડુના કોડાયકેનાલ મધ્યે કપિલ શર્માને પછાડી મૂકે તેવી તમિલ ભાષામાં કોમેડી કરતા કોટડા (જ) ના બાબુલાલ બાથાણી (BL)

          યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 દિવસ – 13 જ્યારે દક્ષિણ ભારતના પ્રવાસ તમિલનાડુના હિલસ્ટેશન જ્યાં રાત્રીના 10 ડિગ્રી જેવું કોડાય કેનાલ મધ્યે તાપમાન હોય છે ત્યાં પોહચયો છે. ત્યારે વડીલો ને ભરપુર મનોરંજન પીરસતાં બાબુલાલ બાથાણી.. બાબુભાઇ તમિલ ભાષા બોલતા હોય ત્યારે આપણે એવો અહેસાસ થાય કે આ તો જાણે તમિલ ભાષા ના પ્રોફેસર કે મોટા નિષ્ણાત હોય.. વાહ મોજ પડી ગઈ..

કચ્છ માં મગફળીનો વેપાર કરવા આવતા તમિલનાડું થી અન્ના ત્યારે આપણા ખેડૂતો ને તમિલ ભાષામાં પ્રોબ્લેમ થતો હોય તો બાબુભાઇ બાથાણી BL નો સંપર્ક કરવો… કમિશન નું ટેન્શન ન લેતા હો 😉😉

જય હો

વિડિયો શૂટ
ખીમજીભાઈ પારસિયા

તમારા શ્રવણ કુમાર…

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા

#tamilnadu #india #tamil #yuvasangh #yatra

Follow….

Exit mobile version