✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️

સાદગી તો વેલુંરના કાંતિભાઈ સાંખલા ની હો….!!👌👌 ( તમે વિડિયો અને ફોટો જોશો તો આ વ્યક્તિનું કેટલું કદ મોટું છે પણ સમાજ નો કોઈ વ્યક્તિ તેમનો મહેમાન બને ત્યારે તે કદ અને પોતાનું પદ એકબાજુ મૂકી ને સેવારૂપી સાદગીના દર્શન કરાવે છે.. ગતરોજ 10/04/2024 ના રોજ મોદી સાહેબ જોડે મુલાકાત – welcome કરેલ

 

Royal Car Decora – Bhuj & Morbi

તમે ઉપર પોસ્ટર જોયું …? એ મુજબ જાહેરાત આપશો તો એ જાહેરાતના 50% રૂપિયા ગૌ -સેવા અને અબોલા જીવો માટે દાન કરવામાં આવશે.. તમારી જાહેરાત હજારો લોકો સુધી પોહચશે ,તો તમારા ઘંઘા – રોજગાર ની જાહેરાત આપવા માટે નીચે આપેલ નબર પર સંપર્ક કરો… મનોજ વાઘાણી (મુછાળા ) – 9601799904

આપણે ચાર માણસ ઓળખતા હોય, સમાજમાં કે સોસાયટીમાં હોદ્દો હોય કે સરપંચ જેવું પદ મળે તોય માણશો હવામાં ઉડતા થઈ જતાં હોય..!! ( હું કાઈ થાળી કે છાસ પિરસુ…? અસાજો મોભો કોરો) મતલબ અમુક પ્રકારની સેવાઓ સાથે કાર્ય કરવામા શરમાતા હોય અને પોતાની પ્રતિષ્ઠા ઓછી પડી જવાની સંકોચ ને શરમ અનુભવતા હોય તેમને આ વેલુંરના કાંતિભાઈ સાંખલાનું ઉદાહરણ લેવા જેવું ખરું..

મોદી સાહેબ જોડે જેનો સીધો સંપર્ક  અને એ વ્યક્તિ કચ્છ થી પધારેલ વડીલ વિમાન યાત્રા – 2 ના વડીલો ને પોતાના હાથે જમાડવાની થાળી પીરસતાં હોય , *છાશના ગ્લાસ વડીલોના ટેબલ પર મૂકતાં હોય ત્યારે આપણે અંદર થી એવું લાગે કે કાન્તિભાઈ ની સાદગી તો જોવો.!!*

 

 

તમિલનાડું #સરકાર જોડે જેમની બેઠઊઠ , ગુજરાત ના CM ભુપેન્દ્ર પટેલ એ જેમણે એવોર્ડ્સ થી સન્માન્યા અને ભારતના વડા પ્રધાન #નરેન્દ્ર મોદી સાહેબ અને એ વખતે ઊપ રાષ્ટ્રપતિ – *વેંકૈયા નાયડુએ*

જેમને સન્માનીત કર્યા એવા જેમને કોવિડ – 19 માં એકલા હાથે 1 મહીના સુધી *10,000 લોકો ને દરરોજ જમણ* સાથે તેમના ઘર સુધી ડાયરેક્ટ પોહચાડવા 10 ટ્રેન ની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી

 

 

તેવા વડીલ વિમાન યાત્રા -2 દરમિયાન મિત્રો જોવો આ વડીલો ની સેવા કાજે પોતાના હાથે વડીલો ને છાશ અને અન્ય વાનગી પીરસી હતી સાથે જીતુભાઈ સાંખલા એ પણ પોતાના મેળાવડા સ્વભાવથી વડીલો ના દિલ જીતી લીધા હતા…

Velur મધ્યે જીતુભાઈ સાંખલા , કાંતિભાઈ , વિજય ભાઈ, મેગજી ભાઈ , ગંગદાસભાઈ , વિરજી ભાઈ વગેરે સેવાભાવી મિત્રો એ વડીલ વિમાન યાત્રા – 2 માં પધારેલ વડીલો ની ભોજન સહિતની વ્યવસ્થા કરેલ હતી…

‘ જય હો ‘

તમારા શ્રવણ કુમાર…

 

✍️ મનોજ વાઘાણી (મૂછાળા) – 9601799904
ખીમજી વિનોદભાઈ પારસીયા

#tamilnadu #modi #india #goverment #politics

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *