✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
🪴 Day – 6 🪴 01/03/2024
City of Temple: – કુંભકોણમ ( તમિલનાડું )
Royal Car Decora – Morbi & Bhuj….
મંદિર ના પ્રવેશદ્રારા સાથે પૌરાણીક અહીંના મંદિરો દરેક યાત્રી ને પોતાના તરફ આકર્ષિત કરે છે તેની સાથે અહી નો તમિલનાડું સરકાર એ જેમને એવોર્ડ્સ એનાયત કર્યો છે તેવો 56 વર્ષનો હાથી એ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે. તે આપ વિડિયો માં જોઈ શકો છો..
યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 જ્યારે યુવાસંઘનું DBR રીજીયન એટલે કે સાઉથ ભારતના પ્રવાસે છે. ત્યારે અહીંના વિવિધ કોતરણીવાળા , દક્ષિણ શિપ્લકલાના કોતરણીવાળા પૌરાણીક મંદિરો વડીલો ના મનમોહી લીધા છે. થાક કોને કહેવાય એ જાણે વડીલો ને ખબર નથી એવી ગજબ ની સ્ફૂર્તિ તેમના શરીરે જોવા મળી રહી છે..
પોતાનો કિંમતી સમય કાઢી ને આ વડીલોના ગાઈડ તરીકે મૂળ કોટડા (જ) ના અને હાલે કુંભકોણમ ( તમિલનાડું ) ખાતે રહેતા બાબુલાલ સેંઘાણી સાથે ઉમરશીભાઈ અને હરિભાઈ વગેરે ખૂબ જ મદદરૃપ થયા* હતા..
ઇન્ટરવ્યૂ સાથે ની કુંભકોણમ ( તમિલનાડું ) ખાતે વિડિયો ઝલક નિહાળો…
થીમ :- સામજીક & આધ્યત્મિક’ જય હો ‘
તમારા શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા
#tamilnadu #kutch #yatra #oldisgold
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…