Site icon Ek Zalak

11. Vadil Viman Yatra – 2024 (South India) Tiruvannamalai Visit. ગાઈડ તરીકે શાંતાબહેન અને તેમના સુપુત્ર રવિભાઈ

✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️

🪴 Day – 5 🪴 29/02/2024

તિરુંવનમલે – Tiruvannamalai (તમિલનાડું)

આ તિરુંવનમલેમાં માત્ર એક જ ગામ ઘડાણીનો પાટીદાર પરીવાર. 65 વર્ષના શાંતાબેન ચંદુલાલ લીંબાણી એ માજીની ભાવના બહુ ઉચી. આસપાસ અને અન્ય રાજ્ય માંથી આ મંદિરોની નગરી તિરુંવનમલે દર્શન માટે આવે ત્યારે ગાઈડ તરીકે શાંતાબહેન અને તેમના સુપુત્ર રવિભાઈ જતા હોય છે…

 

 

તમે ઉપર પોસ્ટર જોયું …? એ મુજબ જાહેરાત આપશો તો એ જાહેરાતના 50% રૂપિયા ગૌ -સેવા અને અબોલા જીવો માટે દાન કરવામાં આવશે.. તમારી જાહેરાત હજારો લોકો સુધી પોહચશે ,તો તમારા ઘંઘા – રોજગાર ની જાહેરાત આપવા માટે નીચે આપેલ નબર પર સંપર્ક કરો… મનોજ વાઘાણી (મુછાળા ) – 9601799904

કચ્છ માંથી કોઈ પાટીદાર આવે ત્યારે આ માજી ખૂબ જ ખુશ થઈ જતાં હોય. હોશેશે હોંશે તેઓ ને ફરાવે, જમાડે.. ખરેખર ભાવની ભીનાશ વડીલ વિમાન યાત્રા દરમિયાન વડીલોઓ એ અહી સેવા માટે તત્પર આપણાં પાટીદાર પરિવારોમાં જોઈ રહ્યા છે. *અને કહી રહ્યા છે યાર શું સિસ્ટમ થી યુવાસંઘ કાર્ય કરી રહ્યું છે – ગજબ 👌👌👌

 

Vidio જોવા માટેની – Ek Zalak ચેનલ..

તિરુંવનમલે વડીલ વિમાન યાત્રા – 2 પોહચી ત્યારે મહાદેવ મંદિરે દર્શન માટે ગયેલ….

વડીલો ની ઇન્ટરવ્યૂ સાથેની ઝલક..દેવ દર્શન અને વડીલો ની ભોજન વ્યવસ્થા માટે રવિભાઈ લીંબાણી અને શાંતાબેન ચંદુલાલ લીંબાણી મદદરૂપ થયેલ.

 

 

Royal Car ડેકોરા – morbi & bhuj…

 

 

થીમ :- સામજીક & આધ્યત્મિક

‘ જય હો ‘

તમારા શ્રવણ કુમાર…

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા

#tamilnadu #Tiruvanmala

Exit mobile version