✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️

ખરેખર આ 73 વર્ષીય દેવકીબેન ને ચાલતા જોઈને, તો આપણામાં એ Extra એનર્જી શરીરમાં જનરેટ થઈ જાય…!!

 

 

 

તમે ઉપર પોસ્ટર જોયું …? એ મુજબ જાહેરાત આપશો તો એ જાહેરાતના 50% રૂપિયા ગૌ -સેવા અને અબોલા જીવો માટે દાન કરવામાં આવશે.. તમારી જાહેરાત હજારો લોકો સુધી પોહચશે ,તો તમારા ઘંઘા – રોજગાર ની જાહેરાત આપવા માટે નીચે આપેલ નબર પર સંપર્ક કરો… મનોજ વાઘાણી (મુછાળા ) – 9601799904

 

યુવાસંઘ ક્ચ્છ રીજીયનની* વડીલ વિમાન યાત્રા – 2 જ્યારે દક્ષિણ ભારતના પ્રવાસે છે ત્યારે દેવકીબેનની 73 વર્ષની ઉમર ને કારણે એવું લાગ્યું કે *તિરુપતિ બાલાજી મંદિરે દર્શન માટે સહેજે 5 થી 6 કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે..!! ત્યારે એમ થયું કે વડીલ દેવકીબેન ને ક્યાંક , થાક તો નહિ લાગે ને..?? 44 વડીલો જ્યારે દર્શન માટે ગયા ત્યારે મોટા વડીલમાં આ સૌથી મોટા વડીલોમાં ના એક એવા દેવકીબેન સૌથી આગળ અને પહેલા દર્શન કરીને , સૌની રાહ જોતા જોઈને સૌ ને ચોંકાવી મૂક્યા હતા..

Vidio જોવા માટેની – Ek Zalak ચેનલ….

 

તેમના માં ગજબની સ્ફૂર્તિ એ* અમારા જેવા યુવાનો ને પ્રેરણા આપી રહ્યા છે.

 

‘ જય હો ‘

તમારા શ્રવણ કુમાર…

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા

#tirumala #adhrapradesh #tamilnadu #oldisgold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *