#07
🌳 Day :- 3 🌳
તારીખ 27/02/2024
✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
પાટીદારનું ગૌરવ અને ભજન સમ્રાટ blockbuster એટલે કોટડા(જ ) ના બાબુલાલ બાથાણી (BL)
Royal Car Decora – Morbi & Bhuj
જેઓ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 નો હિસ્સો છે.. આજરોજ ચેન્નાઇ થી તિરુપતિ દર્શન સમયે volvo લક્ઝરીમાં ભજન સાથે જોક્સ ની જભરી જમાવટ કરીને વડીલોને હસાવી મૂક્યા હતા..!! તેની સાથે અન્ય વડીલો એ પણ ભજન માં ભાગ લઈને વાતવરણ આધ્યમિક બનાવ્યું હતુ તેની વિડિયો ઝલક આપ સમક્ષ..
‘ જય હો ‘
તમારા શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…