#02
🌳 Day :- 1 🌳
✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
ગુણાંતીતપુર યુવક મંડળ દ્રારા *વડીલો માટે 56 ભોગ જેવુ જમણની* વ્યવસ્થા…
Royal Car Decora – Bhuj & Morbi
*ગૌ શાળા જેવી અને પંજાબી ટાઇપ ઠંડી અને ઘાટી છાશ જાણે તન ને તરોતાજા કરી મૂકે* અને બાજરાનો રોટલો , રોટલી ,તંદુરી રોટી જાત – ભાતના શાખ ની તૈયારી. જે માંગો તે હાજરા હજૂર ને ઝડપી વ્યવસ્થાની ગોઠવણી યુવાસંઘના કર્ણધારોમાં યુવાસંઘના કર્ણધારોમાં સુરેશભાઈ ભગત , હરેશ રૂડાણી અને જુસ્સેદાર ગુણાંતીતપુર લક્ષ્મીનારાયણ સમાજના હોદેદારો, પ્રમુખ વીરજીભાઈ રૂડાણી અને તેની ટીમ યુવક મંડળ પ્રમુખ મોહનભાઈ છાભૈયા IPP અરવિંદભાઈ રૂડાણી ઉપપ્રમુખ તુલસીભાઈ રૂડાણી જગદીશભાઈ રૂડાણી તેમજ તેમની ટીમ સાથે મહિલા મંડળ અને ઉદાર હ્રદયના રાજા , પાર્થ પોલીમર્શ ના ornar જગદીશભાઈ ભગત અને અમૃતભાઈ રવાણી તેમજ તેમની ટીમ દ્વારા ઉત્સાહિત ભોજન વ્યવસ્થા કરેલ તેની આછેરી ઝલક..
Vidio જોવા માટે નીચે Youtube – Ek Zalak ચેનલ….
ગુણાંતીતપુર મહિલા મંડળની બહેનો દ્રારા સનાતની તિલક , રક્ષા કવચ અને ખેસ વડીલો ને અર્પણ કરેલ તેની આછેરી ઝલક..
વડીલો માટે 56 ભોગ જેવુ જમણની વ્યવસ્થા…
ફોટો ક્લિક..
*વિવેક પટેલ..*
🦚 જય હો 🦚
શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા….
Follow…..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…