બોલિંગ નાખે બ્લોકમાં, ફિલ્ડિંગમાં દોડે ફાસ્ટ, બેટિંગમાં દેખાડે ‘કલાસ’ એવા મિતભાઈ ‘હાઈકલાસ..! ગજબની સ્ફૂર્તિ, માત્ર બે વર્ષની અંદર ટેનિસ ક્રિકેટમાં શાનદાર કેરિયર બનાવનાર નાના અંગીયાના ‘મિત પારસિયાની’ બેટિંગના સૌ કોઈ દીવાના બની ગયા છે. સીઝન 2022 NPLમાં મેન ઓફ ધ સિરીઝ અને SPL ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ‘બાર સિક્સર સાથે’ 35 બોલમાં 93 રન કરીને વિરોધી ટીમોને આ ‘બ્રાવોની’ બેટિંગનો અંદાઝ જોઈને હરકતમાં આવી ગઈ છે.2022 NPLનો મેન ઓફ ધ સિરીઝ થયેલ બ્રાવો ના ‘બાર’ બાહુબલી સિક્સર…! તાબડતોબ 35 બોલમાં 93 રન. ક્રિકેટ એક્સપર્ટ SPL ક્રિકેટ ટુર્નામેન્ટના ટાઇટલની પ્રબળ દાવેદારો માની એક ‘કષ્ટભંજન ઇલેવન – નાના અંગીયાના’ ને માને છે , ગઈકાલે SPL ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો હાઇસ્કોર 194રન અંગીયા ટીમ ને નામે.. (અંગીયા વાલો કા અંદાઝ કુછ અલગ હૈ)
ગઈકાલે કષ્ટભંજન ઇલેવન નાના અંગીયા એ સારું પ્રદર્શન કર્યું હતું. આશિષ ભગતના 20 બોલમાં 50 વગેરે ખેલાડીઓના બેટિંગના દમ પર હાઈસ્કોર 194 રન કરવામાં સફળ રહી હતી. 7 રન માટે સદી ચુકી જનાર મિત પારશિયા લાસ્ટ ઓવરના બાકી રહેલા બીજાચાર દડા રમત તો સ્કોર 200ને પાર થવાની સંભાવના પ્રબળ હતી..
હરિ ઝલક ગૃહ ઉદ્યોગનો બ્રાન્ડ એમ્બેસેડર મિત પારસિયા & ટીમ ને અભિનંદન..
‘જય હો’
✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – 9601799904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…