Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 82. પશ્ચિમ-કચ્છ મા નર્મદાના સિંચાઇ હેતુના પાણી વિતરણ કરી શકાય તેમ છે..!

#પોઝીટીવપંચ 82. પશ્ચિમ-કચ્છ મા નર્મદાના સિંચાઇ હેતુના પાણી વિતરણ કરી શકાય તેમ છે..!


દેશલપર-(વાંઢાય)- સામત્રા ચાડવા રખાલ – વાડાસર,અજાપર અને લુડવાની વચ્ચે ના ભાગે આવેલી કુદરતી ડુંગરાઓની હારમાળા આવેલી છે.


નર્મદા સિંચાઇની ૦૧ મિલિયન એકર ફીટ ની હાઈકન્ટૂર લીક કેનાલમા આવતા એડમંડ અને જામારા સિચાઇ યોજના પછી આગળ ગ્રેવિટીથી લઈ જઈ શકાય તો.

સુચિત વિશાલ “ઇશ્વર સાગર સરોવર” અને “ઓધવ સાગર સરોવર” બની શકે તેમ છે, અને અહીથી આખાય પશ્ચિમ-કચ્છ મા નર્મદાના સિંચાઇ હેતુના પાણી વિતરણ કરી શકાય તેમ છે.

આ માટે આદરણીયશ્રી દિપકભાઈ વોરા સાહેબ તથા કચ્છ જલ – પર્યાવરણ વિકાસ સંઘના સહ કન્વીનર સિંચાઇ ખાતાના નિવૃત ઇન્જીનીયરશ્રી પ્રભુલાલભાઇ માકાણી સાહેબ સાથે સર્વેક્ષણ કાર્ય કરવા વાંઢાય ખાતેની સાઇટ ઉપર ની રૂબરૂ મુલાકાત સાથે તસ્વીર..

કેશુભાઈ RSS, ક્ચ્છ

ઇન્ફોર્મેશન
Whatsapp Group..



23.203094569.4419554
Exit mobile version