#પોઝીટીવપંચ 77. વેપારીઓ માટે ખાસ એક મહત્વપૂર્ણ જાણકારી. શું તમે જાણો છો કે એક સામાન્ય કેલ્ક્યુલેટર અને મોબાઇલ માં ના કેલ્ક્યુલેટર ની ગણતરી અલગ હોઈ શકે છે..????
🔷 વેપારીઓ માટે ખાસ
શું તમે જાણો છો કે એક સામાન્ય કૈલકુલેટર અને મોબાઇલ માં ના કેલ્ક્યુલેટરની ગણતરી અલગ હોઈ શકે છે..????
જો તમે નથી જાણતા તો આવો જાણીએ
મોબાઈલ કેલ્ક્યુલેટર
V/S
સામાન્ય કેલ્ક્યુલેટરની ગણના નું અંતર.
બને કેલ્ક્યુલેટર અલગ અલગ સિદ્ધાંત ઉપર કામ કરે છે માટે મોટી ભૂલ થઈ શકે છે.
મોબાઈલ નું એપ્લિકેશન મેમરી *BODMAS* સીસ્ટમ અનુસાર ગણના કરે છે.
જ્યારે સામાન્ય કેલ્ક્યુલેટર પ્રત્યેક સ્ટેજની ગણના કરી પરિણામ આપે છે.
માટે આવી ભૂલો થી બચવા સામાન્ય કેલ્ક્યુલેટર નો ઉપયોગ હિતાવહ છે.
ઉદાહરણ:-
સામાન્ય કેલ્ક્યુલેટર
4 + 4 ÷ 4 = 2
મોબાઈલ કેલ્ક્યુલેટર
4 + 4 ÷ 4 = 5
પ્રયોગ કરી જુઓ….
ઉદાહરણ:-
સામાન્ય કેલ્ક્યુલેટર
4 + 4 x 4 = 32
મોબાઈલ કેલ્ક્યુલેટર
4 + 4 × 4 = 20
આપ પણ પ્રયોગ કરી જુઓ…
અને હવે કયું કેલ્ક્યુલેટર વાપરવું એ તમારે નક્કી કરવાનું છે.
“જય હો”
ઇન્ફોર્મેશન..
કા.વા.રામાણી.