#પોઝીટીવપંચ 74…. બોલો, આપણે સૌ બરાબર ગુજરાતી બોલીયે છીયે..??? Speak, we all speak Gujarati exactly .. ???
● ઘઉં વીણી લઉં…..
(જ્યારે વીણતા હોય કાંકરા)
● આ રસ્તો ક્યાં જાય છે ભાઈ?
(અરે પણ રસ્તો શું કામ ક્યાંય જાય?)
● તમારું ઘર ક્યાં આવ્યું!?
(એ ક્યાંય ગયું હોય તો આવે’ને)
● ભાઈ, જરા લોટ દળી આપોને.
(તો દળાયને આવશે એ શું હશે?)
● હું ઝાડુ કાઢી લઉં …….
(તો કચરાનું શું કરશો?)
● ફલાણું સ્ટેશન આવ્યું…
(સ્ટેશન શું કામ આવે? એ તો ત્યાં
જ છે. તું સ્ટેશન પર આવ્યો ઢગા)
● નળ આવ્યો …….!!
(અરે, નળમાં પાણી આવ્યું)
● ફાનસ સળગાવી દે …..!
(હકીકતમાં એ વાટ સળગાવવાની હોય)
આપણી ભાષાની મજા.છતાં આના અર્થ બઘા સમજે અને એમ જ બોલે….!!
અવિનાશ વ્યાસની રચના
“ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર”
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp group..