Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 61… Bankના “તોછડા” સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો…? વાંચો વિગતવાર… complaint for misbehavior of bank staff

 #પોઝીટીવપંચ 61… Bankના “તોછડા” સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો…? વાંચો વિગતવાર… complaint for misbehavior of bank staff



આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે.

બેન્કમાં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે.
મોટા ભાગે આ જ હાલત છે.


photo Credit by :- Google



જાહેર જનતા નું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી.


૧. જે વ્યકતિએ તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો*.

૨. https://pgportal.gov.in/ વેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો.*

૩ Grievane>>Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે.

૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો.

૫. Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો.

૬ . જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો.

૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો.

૮ . અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો.

૯ . હવે ૪૮ કલાક માં દિવાળી તમારા ઘરે હશે અને ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે.

૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી શોધતો આવશે.

૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.

*✍જાગો⚖️ ગ્રાહક✅જાગો*

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp group..

20.59368478.96288
Exit mobile version