Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 56… આ જગ્યાએ 75 વર્ષથી વધુ ઉંમરના 250 વૃક્ષો ની દેખરેખ કરનારા લોકોને મળશે પેન્શન…!! gujarat timber merchants federation

 #પોઝીટીવપંચ 56… આ જગ્યાએ 75 વર્ષથી વધુ ઉંમરના 250 વૃક્ષો ની દેખરેખ કરનારા લોકોને મળશે પેન્શન…!!gujarat timber merchants federation


પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોને સંરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા જાહેર પ્રાણ વાયુ દેવ તા યોજનાને અમલી કરવાની પ્રક્રિયા જિલ્લામાં શરૂઆત થઈ ગઈ છે.જૂના વૃક્ષની ઉચિ દેખરેખની આ યોજના હેઠળ..

75 વર્ષથી વધારે ઉંમરના વૃક્ષોની દેખરેખ કરનારા લોકોને દર વર્ષે 2,500 રૂપિયા પેન્શનના રૂપમાં મળશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા પર્યાવરણ દિવસ પર આ આશયની જાહેર કરવામાં આવી હતી.
આ જાહેરાત બાદ વન વિભાગે એવા વૃક્ષોને પસંદ કરવા માટે સર્વે કર્યું છે,જે 75 વર્ષથી વધારે જૂના છે.આ યોજનાના દાયરામાં જિલ્લામાં 250થી વધારે વૃક્ષ આવી રહ્યા છે. જાહેરાત મુજબ વૃક્ષો માટે આપવામાં આવનારી પેન્શન વૃદ્ધ સન્માન પેન્શનની જેમ દર વર્ષે વધારો પણ થશે.


વૃક્ષ સરકારી વિભાગની જમીન પર હોય તો એ વિભાગ પાસે પેન્શન જશે.આ રકમથી વૃક્ષની ચારેય તરફ ગ્રીલ લગાવી શકાય છે, પાણી અને લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. તિલગાંવની ભકલા પટ્ટીમાં બરાડે પાસે વડનું વૃક્ષ 150 વર્ષની જૂનું છે. તેના મૂળિયાં દૂર દૂર સુધી ફેલાયેલા છે. આ ઝાડની દેખરેખ ચન્દ્રપાલ, સતપાલ અને તેજપાલ કરી રહ્યા છે.

વૃક્ષનો સારો એવો છાંયડો છે. રસ્તાના કિનારે હોવાના કારણે આવતા જતા લોકો તેની નીચે બેસીને આરામ કરે છે.તિગોવના રહેવાસી નાગરે જણાવ્યું કે એક એવું વૃક્ષ ભુપુર રોડ સિથ મોહન રામ મંદિર પાસે પણ છે..

નીમકા ગામનો રહેવાસી ગબીર સિંહ નાગરે જણાવ્યું કે ભૂમિયામાતા પાસે 100 વર્ષ જૂનું સાયકમોરનું ઝાડ છે. ભૂમિયા માતા પર પૂજા કરનારા લોકો ગરમીમાં આ ઝાડના છાંયડાનો આનંદ લે છે. આ જમીન પંચાયતી છે.નાગર ના જણાવ્યા મુજબ અલગ અલગ ગામમાં એવા ઘણા ઝાડ છે.

રાજકુમાર (જિલ્લો તન અધિકારી, ફરીદાબાદ)નું કહેવું છે કે એવા વૃક્ષોનું સર્વે કરવામાં આવી ચૂક્યું છે. ખાનગી લોકો સહિત સરકારી જમીન પર એટલા જૂના વૃક્ષ છે. તેની જાણકારી સરકારને પણ આપવામાં આવી છે. જોએવા વૃક્ષ બીજા લોકોને પણ નજરે પડે તો કૃપયા વન વિભાગને જાણકારી આપે તેની સત્યતા કરીને યોજનામાં સામેલ કરવામાં આવશે.
નવાડા ગામના રાધા કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં કર્બદ અને ઢાકના વૃક્ષ સદીઓ જૂના છે.તેમના પૂર્વજ મોટા ભાગે આ વૃક્ષના ઇતિહાસ બાબતે બતાવતા હતા. મંદિર પરિસર ઘણા એકરમાં ફેલાયેલું છે અને આસપાસના ધણા ગામની આસ્થાના કેન્દ્ર પણ છે

વિકાસ અને વૃદ્ધિ સમિતિ
ગુજરાત ટીમ્બરર મર્ચન્ટ ફેડરેશન..

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર .
Whatsapp group..

22.25865271.1923805
Exit mobile version