#પોઝીટીવપંચ 55… 🏵 ધુલીયા સમાજનું અનોખું ગૌરવ 🏵
🔷 સેવાભાવી સંસ્થામાં પાછલાં અનેક વર્ષોથી..
સેવાભાવી ક્ષેત્રોમાં યથાશક્તિ કર્તવ્ય કર્મ કરવાની નાનપણથી રુચિ ધરાવતાં આપણી સમાજના યુવાં ભાઈશ્રી જયેશભાઇ રવાણી રોટરી ક્લબ જેવી સેવાભાવી સંસ્થામાં પાછલાં અનેક વર્ષોથી જોડાઈને સેવા આપી રહ્યાં છે….👌👌👌
જયેશભાઇ સ્ટેપ બાય સ્ટેપ આ સંસ્થાના વિવિધ પદો ઉપર રહી તન,મન,ધન થી અતિ ઉમદા કાર્ય કરી આજે આ સંસ્થાની હિમાલય જેવી શીખર ની ટોચ સર કરી રોટરી ક્લબ ઓફ ધુળે ક્રોસ રોડનાં *અધ્યક્ષ* બની જનસેવાં સાથે સમાજ સેવા કરવાનો સંકલ્પ લઇ આપણાં ધુલીયા સમાજનું ગૌરવ વધારેલ છે.અને સમાજના યુવાનો માટે પ્રેરણાદાયક બન્યા છે…. 👏👏👏
શ્રી જયેશભાઇને ઉમદા મનાવીય ફરજ અદા કરવાં બદલ અમારા ખુબ-ખુબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…👍👍👍
આપ ઉતરોઉત્તર પ્રગતિ કરતાં રહો તેવી શુભકામના….. 🌹🌹🌹
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર…
Whatsapp Group..