#પોઝીટીવપંચ 48… ધ્રાંગધ્રા થી હળવદના રસ્તે જાણે પથ્થરોમાં પ્રાણ પૂર્યા હોય એવો અનુભવ કરાવતું દેરાસર…!!  chuli Derasar – Halvad


🔷 ધ્રાંગધ્રા થી હળવદના હાઇવે ઉપર..

શિલ્પકલાની બારીક કારીગરી,અજાયબી ઓમાં સમાવેશ થાય એવો પથ્થરોમાં જાણે પ્રાણ પૂર્યા હોય એવો અહેસાસ કરાવતું દેરાસર.નજીકમાં હૃદયંગમ રેલ ટ્રેક અને ધ્રાંગધ્રા – હળવદ ધોરીમાર્ગ પર આવેલું ચુલી દેરાસર..



🔷 આ દેરાસર માં અન્ય સુવિધાઓ…

રહેવાની તેમજ જમવાની ઉત્તમ વ્યવસ્થા અને Resortની અનુભૂતિ કરાવતું પરિસરમાં દર્શનાર્થીઓ ને આવ્યા પછી સંતોષ ચોક્કસ થાય એવું વાતાવરણ….

🔷
શિલ્પકલાની બારીક કારીગરી ..


આબૂ દેલવાડા કે પાલિતાણાના મંદિરોની બારીક કારીગરી પણ લોકોનું અવશ્ય ધ્યાન પોતાના તરફ ખેંચે છે.ત્યારે જૈન દેરાસર- ચુલી, ધ્રાંગધ્રા થી હળવદના હાઇવે ઉપર પર આવેલ દેરાસરના દર્શન અને ત્યાનું વાતાવરણ તેમજ શિલ્પકલાની બારીક કારીગરી હૃદયમાં સંતોષનો અહેસાસ કરાવશે..

“જય હો”

વિડિઓ સેન્ડર & ઇન્ફોર્મેશન
Via Whatsapp group
અરવિંદભાઈ મહેતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *