Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 42.. અમૃતથી ભરેલા કળશ હતા તો પછી આપણે એ અમૃત ફેંકી ને એમાં કીચડ ભરવાનું કામ કેમ કરી રહ્યા છીએ….??? days…..

#પોઝીટીવપંચ 42.. અમૃતથી ભરેલા કળશ હતા તો પછી આપણે એ અમૃત ફેંકી ને એમાં કીચડ ભરવાનું કામ કેમ કરી રહ્યા છીએ….???


જરા એના પર વિચાર કરો.

० જો “માતૃનવમી” હતી, તો પછી Mother’s day શા માટે ઉજવવા લાગ્યા?



० જો “કૌમુદી મહોત્સવ” હતો, તો પછી Valentine day શા માટે ઉજવવા લાગ્યા?



० જો “ગુરુપૂર્ણિમા ઉત્સવ” હતો, તો પછી Teacher’s day શા માટે ઉજવવા લાગ્યા?

० જો *”ધન્વંતરી જયંતિ મહોત્સવ”* હતો, તો પછી *Doctor’s day* શા માટે ઉજવવા લાગ્યા?

० જો “વિશ્વકર્મા જયંતિ મહોત્સવ” હતો, તો પછી Technology day શા માટે ઉજવવા લાગ્યા?

० જો “સંતાન સપ્તમી મહોત્સવ” હતો, તો પછી Children’s day શા માટે ઉજવવા લાગ્યા?

० જો “નવરાત્રિ” અને “કન્યા ભોજ મહોત્સવ” હતો, તો પછી Daughter’s day શા માટે ઉજવવા લાગ્યા?

० જો “રક્ષાબંધન ઉત્સવ” હતો *”જ,”* તો પછી Sister’s day શા માટે *ઉજવવા* લાગ્યા?



० જો “ભાઈબીજ ઉત્સવ” હતો જ, તો પછી Brother’s day શા માટે ઉજવવા લાગ્યા?



० “આમળા નવમી, તુલસી વિવાહ ઉત્સવ” મનાવવાળા “હિંદુ”ઓ, તો પછી Environment day શા માટે ઉજવવા લાગ્યા?

० ફક્ત! એટલું જ નહીં “નારદ” જયંતિ “બ્રહ્માંડિય પત્રકારીતા” દિવસ છે.

० “પિતૃપક્ષ” ૭ પેઢી* સુધીનું *પૂર્વજોનું “પિતૃપર્વ” છે.




० “નવરાત્રિ”ને સ્ત્રીના “નવરૂપ”ના દિવસના “રૂપ”માં સ્મરણ કરો.

સનાતન પર્વોને ચોક્કસ મનાવવા જ જોઈએ.


આપણી “સનાતન સંસ્કૃતિ”માં મનાવવામાં આવતા વિવિધ ઉત્સવો અને તહેવારો “મિશનરી” ઓના “ધર્માંતરણ”ના રસ્તા-કાર્યમાં અવરોધ રૂપ છે. બસ! એટલે જ આપણી “ધાર્મિક પરંપરા”ઓને મળતા આવતા “ઉત્સવો-કાર્યક્રમો મિશનરીઓ દ્વારા ચલાવવામાં-પ્રોત્સાહન આપવામાં આવે છે.

જેથી આપણે “સનાતન સભ્યતા” તોડીને ધર્માંતરણ તરફ પ્રેરિત થઈ જઈએ. હવે “પૃથ્વીના સનાતન ભાવ” નો સ્વીકાર કરવો “જ” પડશે. જો આપણે સમય રહેતા “જાગીશું-ચેતીશું” નહિ તો આપણને ભવિષ્યમાં તેમની મરજી મુજબનું “વેદ, ઉપનિષદ, સંસ્કૃત” ભણવાનો વારો આવશે.

કદાચ! આપણે “હોંશે હોંશે ભણીશું” પણ ખરા! કારણ હજુ પણ આપણે “ધોળી ચામડીના માનસિક ગુલામ’ છીએ. આનો એક જ ઉપાય છે કે પોતાના *સનાતન મૂળ” તરફ પાછા ફરો. “વ્રત, ઉત્સવો, તહેવારો” ને “રંગે ચંગે પુરા ઉત્સાહ”થી ઉજવો.પોતાની “સંસ્કૃતિ” અને “સભ્યતા”ને પુનઃ જીવીત કરીશું. જીવનમાં “ભારતીય પંચાંગ”ને અપનાવવું જોઈએ. જેનાથી ભારત પોતાના “ઉત્સવો, તહેવારો” થી લઈને ઋતુઓની
પણ અનેક જાણકારી સહજરૂપથી જાણી અને સમજી લઈએ

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર..
Kutch news group..
20.59368478.96288
Exit mobile version