#જાણવા_જેવુ જનરલ નોલેજ 01…
€ મુંબઈમાં પહેલા કચ્છી ૧૮૪૧માં આવ્યા.
Sources :- Google


€ ૧૮૦૬ સુધી મુંબઈમાં વાઘ-વરુ દીપડા ફરતાં હતાં..
Sources :- Google


€ ૧૮૩૦ માં ૩ આને શેર દૂધ અને આઠ આને શેર ઘી મળતું….
Sources :- Google

€ બોરીબંદરમાં ૧૫ રૂ. મણ મીઠાઈ મળતી…


€ પહેલું રેલવે સ્ટેશન કોલાબા હતું…


€ બાંદ્રા સ્ટેશન ૧૮૮૮માં, માટુંગા ૧૮૦૨માં અને વિલેપાર્લે ૧૮૦૬માં બંધાયું….


2023 Bandra Stations..


€ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ ૧૮૩૦માં ખૂલ્યું….




€ ગીરગામમાં કેશવજી નાયકની ૧૬ ચાલીઓ હતી જે રૂ. ૧૮ હજારમાં વેચાઈ….


€ ૧૮૭૪-૭૫ માં હરિશ્ચંદ્ર નાટક ધોબી તળાવમાં ૧૧૦૦ વાર ભજવાયું હતું……


€ પહેલી ટ્રામ ૧૯૦૫માં શરૂ કરનાર વિઠ્ઠલદાસ હતા…..




€ મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના ૧૮૫૭માં થઈ ….


€ માતાજીને પ્રતિક્રમણ માટે સમયની ખબર પડે માટે શેરબજારના ઉસ્તાદ પ્રેમચંદ રાયચંદે રાજાબાઈ ટાવર રૂપિયા બે લાખમાં બંધાવેલ…..




€ ઇલે.ટ્રામની શરૂઆત ૧૯૦૭માં અને મોટરબસ ૧૯૨૬માં શરૂ થયેલ…..


€ ભાતબજાર ફુવારો શ્રી કેશવજી નાયકે રૂ।. ૨૩ હજારમાં બંધાવેલ……


€ પ્રથમ મુંબઈ બંધ એસ. એ. ડાંગેએ કરાવેલ……

€ મહાનગર પાલિકા બિલ્ડિંગનો પાયો ૧૮૮૪માં નખાયો હતો. ખર્ચ રૂપિયા તેર લાખ…..


€ ૧૮૩૧માં એવરેજ જમીનની કિંમત રૂા. ૧ પ્રતિ ચોરસ ફૂટ હતી…..

€ ૧૮૨૬માં મુંબઈમાં ૨૪૨૯ કૂવા તથા ૨૯૦ તળાવો હતાં……


€ મુંબઈમાં પહેલી કાર ચલાવનાર જે.આર.ડી. તાતાનાં માતાજી હતા…










આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…