#પોઝીટીવપંચ 25.. “ટ્રેક્ટર થી ટાઇટેનિક” ખેંચવા જેટલી તાકાત એ શબ્દોમાં રહેલી છે..! तु कर सकता है.!! જીવનમાં બસ આવવું કહેવા વાળા “આયુષ” જેવા કોઈ મળી જાય ને તો કામયાબી તમારા કદમ ચૂમે.. (મોટીવેટ કરતી નાનેરી વિડિઓ ઝલક)
🔷 Cheerup જ Championના તાજ સુધી પોહચાડે..!
જીવન એક મેપ વગરના નકશા અને અજાણ્યાં રસ્તા જેવું છે..કયારે ઉબડખાબડ કે આંટીગુટી આવી જાય ખબર જ ન પડે..!
આજે આવી પડતી અચાનક પાર વગરની પીડાઓ માંથી જ્યારે પસાર થવા નો વારો આવે,ત્યારે એકાદ એવા વ્યક્તિનો આશરો જો મળી જાય.તો એ ગમે તેવો નબળો હોય તોય નાળિયેરી પર ચડી જાય..!! તમને હરહંમેશ પીઠ થાબડીને Cheerup જ કરતો હોય અને કહેતો હોય કે तु कर सकता है.!!