આજની મોટા ભાગની યુવા જનરેશન લગભગ 90 ની દાયકાના સમયની છે. તે સમય ટેલિવિઝન પર મહા ભારત જેવા આધ્યાત્મિક અને ધાર્મિક સીરીયલોમાં *તમે , મેં અને આપને સૌ એ શંખનાદ થતા જોયો હશે..* આ નાદ થી આસપાસની નેગેટિવ એનર્જી તો દૂર થતી હોય સાથે શારીરિક રીતે કેટલા તમને ઉર્જાવાન બનાવે તેના ફાયદા પણ રહેલા છે..તે નીચે વિડીઓમાં  શંખનાદ નું મહત્વ મારાજ શ્રી એ સમજાવ્યું છે..

     આવતીકાલે વાઢાય મધ્યે *અમૃત મહોત્સવ* પ્રશંગે મોટી સંખ્યામાં સૌ માઇ ભક્તોએ શંખનાદ કરવાનો છે.. તો જરૂર થી આ શંખનાદ સૌ જોડાઈએ..

‘જય હો’

ટીમ

યુવાસંઘ પ્રસાર – પ્રચાર

સનાતન ધર્મ પત્રિકા..

યુવાસંઘ પૂર્વ કચ્છ રીજીયન

યુવાસંઘ કચ્છ રિજીયન

✍️ મનોજ વાઘાણી (મુછાળા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *