Site icon Ek Zalak

પોઝીટીવપંચ 209.. bull Rescue.. કીડા થી સળવળાટ મારતો

  પાછળ ના ભાગે *કીડા થી સળવળાટ મારતો* તોફાની ગૌ વંશની સારવાર કરતા સેવાભાવી મિત્રો…

  ગામ માં આંટાફેરા મારતો….

     

નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય સંગીતાબેન મેઘાણી અને જીગ્નેશભાઈ પારસિયા એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે ગોકુળઘામ સોસાયટીમાં લોહીલુહાણ હાલત માં એક ગૌ વંશ આંટાફેરા મારે છે અને ઝડપી સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવશો..

Live Rescue

રવિવાર હોવાને કારણે સાંજના ભાગે પાટીદાર સમાજની આસપાસ સેવાભાવી મિત્રો એકત્રિત થતાં કામ અગરૂ હતું પણ ટીમ મિત્રોને કારણે ઇઝીલી વરંડામાં પૂરવામાં કામયાબ ગૌ વંશ ના સિંગમાં રશો પુરવતા ભારે મહેનત કરવી પડી હતી…

     જીવદયા ગ્રુપ – વિથોણના ડોકટર સાથે મણીલાલ મુખી , સૈલેશ પુંજાણી , ભાવેશ પારસિયા , આશિષ ભગત , મિતેષ સુથાર , વિપુલ કેશરાણી, અરવિંદ શિવજીયાણી , હર્ષ રૂદાણી, શાંતિલાલ ચોપરા સહિતના સેવાભાવી મિત્રો જોડાયા હતા અને ડ્રેસિંગ સહિતની ટ્રીટમેન્ટ કરી હતી તેની આછેરી ઝલક આપ નિહાળી શકો છો..

” જય હો “

મનોજ વાઘાણી ( મૂછાળા)
નાના અંગિયા – 9601799904

Exit mobile version