Utility કાર્ગો વાન નું *અણીદાર હુંક માથાના ભાગે વાગતા લોહીલુહાણ* ગૌ વંશને માથાને ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવદયા ગ્રુપ – વિથોણના ડોકટર અને અંગિયા સેવાભાવી મિત્રો પ્રાથમિક સારવાર બાદ ભુજ કરુણાઘામ મધ્યે વધુ સારવાર માટે મોકલાવેલ…
હાજીપીર મેળાની ટ્રાફિક વચ્ચે પૂરપાટ ઝડપે નખત્રાણા તરફ આગળ વધતી utiliti કાર અંદાજે 100ની સ્પીડ આસપાસ 220kV Getco સામે જરાક પણ બ્રેક કર્યા વગર , ડ્રાઈવર ને જાણે confidence હોય એ રીતની ગાડી દોડવવા જતા અંતે ગાડી ના ફાલકા નું અણીદાર હૂંક ગૌ વંશના માથા ના ભાગે વાગતા 3 ઇંચ જેવો ખાડો થઈ જતાં ત્યાજ બેભાન હાલતમાં ગૌ વંશ પડી ગયો હતો. ( ત્યાં નઝરે નિહાળનાર બિપીનભાઈ એ જણાવ્યું હતું..)
તુરંત કોલ કરતા જીવદયા ગ્રુપ – વિથોણ સેવાભાવી ડોકટર સ્થળ પ્રાથમિક સારવાર કરતાં બાદમાં સ્થિતિ નાજુક હોવાને કારણે ‘ કરુણાધામ – bhuj’ મધ્યે મોકલવામાં આવ્યો.. બિપીન ગરવા , દીપક ગરવા સાથે તેમનાં ત્રણ થી ચાર મિત્રો જોડાયા હતા તેની આછેરી ઝલક…
‘ જય હો ‘
નાના અંગીયા – 9601799904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…