🔷 દર મહિને 600 થી 800 કિલા પક્ષીચણ…

    દાતા પરિવાર અને અબોલા પક્ષી પ્રેમીઓના સહયોગ થી ચોખા , ઘઉં , બાજરી , જુવાર જેવા ધાન થકી દર મહિને અંદાઝ 600 થી 800 કિલા જેવી પક્ષીચણ એકત્રિત થાય છે. આસપાસ ના વગડાઓમાં પક્ષીચણ ‘સેવારથ’ દ્વારા પોહચાડવા આવે છે..

   ગત રોજ 200 કિલા જેવું પક્ષીચણ ભડલી ગંગાજી મધ્યે સેવાભાવી મિત્રો દ્વારા પોહચાડવામાં આવ્યું હતુ તેની વિડિઓ ઝલક આપ જોઈ શકો છો..

🔷 એવી પણ જગ્યાઓ છે જ્યાં દરરોજ 30 કિલો પક્ષીચણ.

    અમારા ધ્યાનમાં એવી પણ જગ્યાઓ છે , જ્યાં હજારો પક્ષીઓમાં મોર, ઢેલ , ચકલીઓ , વગડાઓના જાત જાતના પક્ષીઓ ચણ માટે આવે છે. જ્યાં દરરોજ 30 થી 40 કિલો જેવું પક્ષીચણ ની જરૂરિયાત રહે છે..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *