🔷 11 પ્રોગ્રામમાં રહેલ ભરચક ભીડ….
ઇતર જ્ઞાતિમાં જતી પાટીદારની છોકરીના ભાગેડુ લગ્નથી પરેશાન આ વિસ્તારમાં યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન , સમાજ અને તેમાંયે ગામડીયા ગામના સામાજીક કાર્યકર, આ લગ્ન અટકાવવા ખૂબ જોમ લગાડે છે..!
આ બનાવો નહીંવત બન્ને તેના માટે યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન કમર કશી રહ્યું છે. સતત ટીમ પ્રયત્નશીલ છે. સાંગનારા , દયાપર , નેત્રા , વિરાણી મોટી , વિથોણ , નવી મંજલ , પલીવાડ , આણંદપર , સાયરા , વેશલપર ,ખીરસરા (રોહા) નખત્રાણા , કોટડા (જ) દેશલપર (ગુંતલી) , નારણપર , કંડાય , રામપર (રોહા) ગામેં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની યુવા ઉત્તકર્ષ થીમ અંતર્ગત નર્મદાબેન સેંઘાણીનો “સાંપ્રત સમાજની સમસ્યા” વિષય પર મોટીવેશનલ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો..
કાર્યક્રમની જગ્યાઓ પર કાર્યક્રમ માણવાને માટે સામાજના ભાઈઓ , બહેનો અને તેમાંય ખાસ કુંવારી બહેનો મોટી સંખ્યામાં હાજર રહેતા, ભારે ભીડ જોવા મળેલ..
🔷 ખાસ Kutch Newsના સપોર્ટ થી..
પાટીદારોનું ખૂબ પ્રિય વોટ્સએપ ગ્રુપ, જેમાં આજતકની જેમ ઝડપી , સામાજીક અને જીવન ઉપયોગી માહિતી kutch news ગ્રુપમાં શેર કરવામાં આવે છે..અંદાઝે 60 એક ગ્રુપ ચલાવવામાં આવી રહ્યા છે. અને દિનપ્રતિદિન ગ્રુપમાં જોડાવવા લોકો તલપાપડ થઈ રહ્યા છે, એવું kutch news ગ્રુપ એ આ કાર્યક્રમ ને હજારો લોકો સુધી પોહચાડવા મદદરૂપ થયેલ. યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન Kutch news ગ્રુપનો આભાર વ્યક્ત કરે છે..
સાંપ્રત સમાજની સમસ્યાઓ વિષય પર નર્મદાબેનનો મોટીવેશનલ કાર્યક્રમ લાઈવ ટેલિકાસ્ટ ફેસબુક પેજ “Ek Zalak” પર બતાવવામાં આવી રહ્યું હતું. લોકો ખૂબ સારો પ્રતિસાદ પણ આપી રહ્યા હતા. તેમાં કોટડા (જડોદર ) મધ્યેનો 8 માર્ચ 2022ના મોટીવેશનલ કાર્યક્રમ ને બહોળો પ્રતિસાદ મળ્યો..!! લાઈવ 14,000/- હજાર લોકોએ નિહાળ્યો અને 65000/- હજાર લોકો સુધી પેજની લિંક પોહચી ,જેમાં kutch newsએ મોટી ભૂમિકા ભજવી છે..
‘જય હો’
લાઈવ ટેલિકાસ્ટ…
નવીનભાઈ ભાવાણી , અંકિત પટેલ
પ્રકાશ પટેલ , રસિક પોકાર
નૈનેશ જબુઆણી
✍️ મનોજ વાઘાણી..
PRO. યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયન..
96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…