Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 108.. જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ ના માધ્યમથી..

 #પોઝીટીવપંચ 108.. જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ ના માધ્યમથી.. (ભરત બીરિચા દ્વારા)


જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ ના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત નેચર ફર્સ્ટ ના યુવાનો સહિત મહિલા તથા બાળકો દ્વારા આજરોજ બોરદેવી જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન આશરે ૭૦૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નિકાલ કરાયો હતો, સાથે સાથે આજે રવિવારનો દિવસ હોય, ત્યારે બોરદેવી ફરવા આવનાર લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પ્રકૃતિનું જતન કરવા પણ અપીલ કરાઈ હતી..

*જય હો*



21.522220370.4579436
Exit mobile version