#પોઝીટીવપંચ 06… અણધારી આવેલી ઉપાધિ સામે ભયમુક્ત કઈ રીતે રહી શકાય..??ડીપમાં સમજાવતા રામપર વેકરાની તપોવનધામ Gurukulના શા.સ્વામી દેવચરણદાસજી.Serotonin રસાયણ શુ છે..?તેના હ્યુમન બોડીમાં થતા ઇફેક્ટો અને આવેલ સંકતનો સામનો કઈ રીતે કરી શકાય તે વિષયપર સ્વામીનું ઉંડાણપૂર્વકનું મોટીવેટ કરતું પ્રવચન..
🔷 બેસ્ટ વક્તા,નોલેજબલ,કથાકાર,ગુરૂકુલ સાથે સભાસંચાલન પર જેમની જબરદસ્ત પકડ છે,એવા પૂજ્ય શા.સ્વામી દેવચરણદાસજીનું મોટીવેટ કરતું પ્રવચન..
2006ના સમયગાળા દરમિયાન ગામ અંગીયા મધ્યે સરસ મઝાની 7 દિવસની કથા પારાયણનું આયોજન થયેલું.હરિ ભક્તો બહુ ઓછા પણ તે વખતે ઉમંગ અને ઘર આંગણે મોટી કથાનું આયોજન એટલે બમણો ઉત્સાહ હતો.આખુંએ ગામ સાથે મળીને જે ઉત્સવ ઉજવ્યો તેની તો આસપાસના ગામડાઓ તો ઠીક પણ ચોવીસીના ગામે પણ તે વખતે નોંધ લીધેલી.!સ્વામીની મીઠી નજર અને રાજીપો કેટલાયના જીવન પરિવર્તન કરી મૂક્યા.
મારો તો જાત અનુભવ છે અને હું 2006થી શા.સ્વામી દેવચરણદાસજી પ્રવચનોથી પ્રભાવિત થયો છું.સ્વામી જ્યારે કથાનું રસપાન કરાવતા હોય ત્યારે ઓડિયન્સને એકી બેઠકે બેસાડી રાખવાની જબરદસ્ત પકડ,કર્ણપ્રિય મીઠડો અવાજ અને મોટા ઉત્સવોમાં સભાસંચાલનની જવાબદારી લગભગ સ્વામી પાસે જ હોય..Youtube પર swami Devcharandashjiના કથા રસપાન કરાવતા વિડિઓ ઉપલબ્ધ છે,ત્યારે આ કોરોનાકાળમાં સર્વે દેશવાસીઓને Covid-19ની અણધારી આવેલી ઉપાધિથી ભયમુક્ત કેવી રીતે રહી શકાય..?તે વિષય પર મોટીવેટ કરતું સ્વામીનું પ્રવચન નિહાળો..
“જય હો”
વિડિઓ સેન્ડર..
ડાયલાલભાઈ પૂંજાણી (Indore)
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
23.105875169.4507492