#પોઝીટીવપંચ 05… શુ તમે પહેરેલ માસ્ક Covid -19 સામે સુરક્ષિત છે…? Three Ply Surgical Mask કોવિડથી બચાવવા સક્ષમ..!!જાણો શુ છે તેના પાછળના કારણો..?? મુંબઈના Expert ડોક્ટર એ કરેલ 2 મિનિટનો Live પ્રેક્ટિકલ ડેમો નિહાળો..
🔷 બજારમાં આવી પડેલ જાતભાતના ફેન્સી & ડિઝાઇનેબલ કલરિંગ અને મેચિંગ સાથે એડ કરતા માસ્ક કેટલા સુરક્ષિત…??
કોરોના વાઇરસ આવ્યા પછી માસ્કની જરૂરિયાત મોટે પાયે ઉભી થઇ.ઇન્ડિયન બજારમાં તો માર્કેટિંગ કર્યા વાળાને જાણે મોજ પડી ગઈ હોય..!!સાડી ઓના મેચિંગથી લઈને અવનવી એડ તો ક્યાંક ગ્રાહકનો ફેસ પ્રિન્ટ કરતા માસ્ક બજારોમાં ઉપલબ્ધ થયા છે ત્યારે એ ખરેખર કોરોના વાઇરસને રોકવા સક્ષમ છે..?