- આંખલા યુધ્ધ એટલું ખતરનાક હતું કે અંડકોષ થેલી ફાટી ગઇ…!!!
કચ્છના લગભગ દરેક ગામડે નિરાધાર પશુઓમાં ગૌવંશની સંખ્યા દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ ગામ અને શહેરોની શેરીઓમાં નંદી મારાજ આંટાફેરો કરતા હોય તેમાં લગભગ ગામડે ગમે તે શેરીમાં જાઓ તો તમને એકાદ – બે નદી અચૂક જોવા મળે..
શેરીઓ માં એકઠા થતા નંદીનું જાનલેવા યુધ્ધ દિવસે ને દિવસે આક્રમક રૂપ ધારણ કરતું જાય છે. તેમાં યે આસપાસ જે પણ તેમના અડફેટે આવે તે નો વેરવિખેર કરી મુકતા હોય..
થોડા દિવસો પહેલા અંગિયા મધ્યે બપોરના ભાગે બે આંખલા ઓ વચ્ચે જાનલેવા યુધ્ધ થઇ પડ્યું તેમાં અંડકોષ થેલીને બીજા આંખલાંએ શિંગડું ભરાવતા થેલી ફાટી ગઇ હતી અને લોહી લુહાણ થઈ ગયેલ સાથે અદઋણી ભાગ ચિરાઈ જતા ટાંકા લેવા પડ્યા હતા.. સ્થળ પર આંખલા યુધ્ધ છોડાવવા કેશરાભાઈ કેશરાણી, રમેશભાઈ કેશરાણી પ્રયત્ન કરતા નિષ્ફળ રહેલ..
આખરે લોહી લુહાણ ગૌ વંશ ની પ્રાથમિક ટ્રીટમેન્ટ કરવામાં આવેલ ત્યાર બાદ…
વધુ સારવાર માટે ભુજ કરુણાધામ મધ્યે મોકલવામાં આવેલ જેમાં મણિલાલ મેઘાણી , કેશરાભાઈ કેશરાણી, રમેશભાઈ કેશરાણી , અશોક કેશરાણી, હિતેષ મેઘાણી, સતીશ વાઘાણી, બાબુલાલ રૂડાણી, નરશીભાઈ પારસીયા , ધર્મેન્દ્ર વાઘાણી,
‘ જય હો ‘
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
કચ્છી સેવાધામ ફાઉન્ડેશન…
#cowdamage #Gujarat #kutch #Tritment
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…