#जिक्र का जंक्शन 99…. ( ”કોઈ મતલબ નથી” ) વિઠ્ઠલભાઇના આજ રોજ જન્મ દિવસે તેના ફેવરિટ શબ્દ પર મારી ‘રચના’ 😍😎🏏🇮🇳💪😭🏆😅
વિઠ્ઠલભાઇ વિશે ઘણુંબધું લખી શકાય એટલી એમને નખત્રાણા વિસ્તાર ટેલિવિઝનની માર્કેટમાં નામના મેળવેલ છે..!!કેમકે નામ જ કાફી છે ”ઇગલ” મને ટાઈમ નો બહુ અભાવ છે.ભાઈ વિશે તો મોટો આર્ટિકલ લખાય એવું મોટીવેટર પાત્ર છે,પણ આજે ટૂંકું અને ટચ ભાઈ વિશે તેમના જન્મ દિવસે તેનો ‘ફેવરિટ’ શબ્દ ”કોઈ મતલબ નથી’ પર એક રચના રચી નાખી..
TV રીપેરીંગના ‘રોકસ્ટાર’ કારીગર એવા વ્યાપાર અને વ્યવહારમાં ચાણક્ય બુદ્ધિનો સદઉપયોગ કરી સલાહ અને સૂચન કરનાર,કરકસર કિંગ ‘વિથુભા’ શિવજીયાણી ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ.
જીવનમાં જબરદસ્ત રહો,મસ્ત રહો અને તંદુરસ્ત રહો તેવી મનોજ વાઘાણીની ઇષ્ટદેવને પ્રાર્થના…

(સમય મળશે એટલે વિઠ્ઠલભાઇ વિશે,વિશેષ અને વિગતવાર આર્ટિકલ ‘એક ઝલક’ પર આવશે)
‘જય હો’
✍મનોજ વાઘાણી….