#जिक्र का जंक्शन 98…. આજે ‘જીક્ર કા જંકસન’ નો જન્મ દિવસ..(નવી ‘સિરીઝને’ આજે એક વર્ષ પૂર્ણ😎😚)
બરાબર એક વર્ષ પહેલા.ભાઈશ્રી દિપુરાજાના જન્મ દિવસે મારી નવી સિરીઝ (जिक्र का जंक्शन) ની શરૂઆત કરેલ.તેમાં મોસ્ટઓફ જાણીતા,માનીતા,મોજીલા મિત્રોના જન્મદિવસને શબ્દો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
આવતા વર્ષોમાં પણ આપણો આવો પ્યાર મળતો રહે તેવી અપેક્ષાઓ અને આજ રોજ ભાઈશ્રી ‘દિપુરાજા’ ના જન્મ દિવસની શુભેચ્છાઓ…
આવતા વર્ષોમાં પણ આપણો આવો પ્યાર મળતો રહે તેવી અપેક્ષાઓ અને આજ રોજ ભાઈશ્રી ‘દિપુરાજા’ ના જન્મ દિવસની શુભેચ્છાઓ…
‘જય હો’
✍મનોજ વાઘાણી…..