#जिक्र का जंक्शन 97…. ગામ નાના અંગીયામાં ધામધૂમથી ઉજવાયેલ ‘કોરા-કલરો’નો ‘રંગ’ આજના સમાચાર પત્રોને ‘સંગ’
છેલ્લા કેટલાય વર્ષોથી…!! ગામ નાના-અંગીયા મધ્યે ઢોલ-નગારા સંગ કોરા-કલરો દ્વારા ઘુનેટી મહોત્સવને ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે.તેની આછેરી ‘એક ઝલક’ આજના #દિવ્યભાસ્કર #ગુજરાતસમાચાર #સંદેશ #ન્યૂઝ પેપર…..
તસ્વીર :- હર્ષ કેશરાણી..
✍મનોજ વાઘાણી…..