#जिक्र का जंक्शन 95…. ‘કચ્છમાં કમોસમી’ (શિશિર ઋતુમાં સિમલા જેવો માહોલ)
છેલ્લા 7 દિવસથી કચ્છનો નખત્રાણા વિસ્તાર બમણી ઋતુનો અનુભવ કરી રહ્યો છે.સવાર-સાંજ ઠંડક અને બપોરે શેરડી રસ પીવાય એવી ગરમી.
આજે સવારથી જ વાતાવરણમાં આવેલ અચાનક બદલાવને કારણે,જાણે ‘મેઘરાજા’ એ શિયાળામાં વરસાદી માહોલનું મૂડ બનાવ્યું હોય…!!! વાતાવરણમાં ઠંડક અને પવન સાથે આસમાનમાં કાળાડિબાંગ વાદળ ‘નાના-અંગીયા’ જેવા વિસ્તારમાં ઝરમર વરસી પડ્યા હતા તેની તસ્વીરી #EkZalak.

✍મનોજ વાઘાણી….