#जिक्र का जंक्शन 94…. ‘ત્રિકોણ તોરણોથી’ શેરીઓ સુશોભિત કરતા સ્વયંસેવકો..
નાના-અંગીયા મધ્યે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓમાં વ્યસ્ત,નાના-અંગીયા શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળના ભાઈઓ અને સ્વામિનારાયણ સમાજના ભાઈઓ..
ગામ નાના-અંગીયાના જાહેર રસ્તાઓ રંગબેરંગી ‘ત્રિકોણ તોરણો’ થી સુશોભિત કરતા ભાઈઓની આછેરી એક ‘ઝલક’ આપ નિહાળી શકો છો..
ગામ નાના-અંગીયાના જાહેર રસ્તાઓ રંગબેરંગી ‘ત્રિકોણ તોરણો’ થી સુશોભિત કરતા ભાઈઓની આછેરી એક ‘ઝલક’ આપ નિહાળી શકો છો..
‘જય હો’
✍મનોજ વાઘાણી….